________________
જે શ્રી મુંબઈ જૈન યુવકમંડળ પત્રિકાના ગ્રાહકોને ખુશ ખબર છે
કેટલાક વખતથી ઉપરોકત પત્રિકાના ગ્રાહકો તેને પાક્ષિક પ્રગટ કરવા સતત જે વિનંતિ કરતા હતા, જે ધ્યાનમાં લઈ આ પત્રિકાને “શ્રી સિદ્ધચક્ર”ના નામથી જ જે પાક્ષિકમાં પરિવર્તન કરીએ છીએ. એટલે કે તેનું “શ્રી સિદ્ધચક્ર” નામના પાક્ષિક જે જે સાથે જોડાણ કરીએ છીએ. આથી ઉપરોકત પત્રિકાના ગ્રાહકોને “શ્રી સિદ્ધચક્ર” પત્ર /
દર પખવાડીએ નિયમિત મલશે. આ નવા પત્રનું લવાજમ ફક્ત રૂ. ૨) રાખવામાં –
આવ્યું છે. માટે જે ગ્રાહકોએ ઉપરોક્ત પત્રિકાનું લવાજમ ભર્યું હોય તેમણે દોઢ > > રૂપિયો અને જેઓએ લવાજમ ભર્યું નહીં હોય તેમને અઢી રૂપિયો મોકલી આપવા. ૪
જેથી તેઓને આ નવા પત્રની શરૂઆતથી બાર માસ સુધી અંકો મોકલવામાં આવશે. આ * દરેક ગ્રાહકોએ આ સાથે બીડેલ ફોર્મ ઉપર સહી કરીને લવાજમ સાથે મોકલી આપવું. આ
*
લી. તંત્રી શ્રી મું. જૈ. યુ. મં. પત્રિકા.
ઉપધાન
ઘાટકોપર મુકામે શાસનપ્રભાવક માણિજ્યસ' . ઉપાધ્યાયજી મહારાજજી સાહેબના વચનામૃતથી અમારા સકળ સંઘ દ્વારા શ્રી પંચ ગલ મહાશ્રુતસ્કંધાદિ કૃતોપચારાદિ શ્રી ઉપધાનાદિ વિશિષ્ટ મહામંગલકારી ક્રિયાઓ થશે, ક્રિયામાં લાભ લેનારાઓ માટે પ્રથમ મુહુર્ત આસો વદ ૧૨ અને બીજું મુહૂર્ત કારતક સુદ ૫ રાખેલ છે. ચાર્તુમાસ ઉતર્યા બાદ શ્રી આગમોદ્ધારક આચાર્યદેવ પોતાના પરિવાર સહીત અત્રે પધારવાના છે. માટે તેઓશ્રીની અમુલ્ય વાણીનો લાભ પણ મળશે.
લી. ઘાટકોપર જૈન સમસ્ત સંઘ. તૈયાર છે.
તૈયાર છે. પર્વાધિરાજ અષ્ટાબ્લિકા વ્યાખ્યાન.
વિજય લક્ષ્મસૂરીકૃત
સંશોધક આગમોદ્વારક. મળવાનું ઠેકાણું : શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ.
લાલબાગ ભૂલેશ્વર, મુંબઈ નં. ૪. કિંમત ૮-૪-૦ )
( પોષ્ટજ જુદું.
તૈયાર છે