SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ SAMBODHI ૧૦. (બોધરૂપ) દર્શન, ૪. જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધાનરૂપ દર્શન, ૫. બૌદ્ધદર્શન અને ન્યાયવૈશેષિકમાં જ્ઞાન, દર્શન અને શ્રદ્ધા. जैनदर्शन में श्रद्धा (सम्यग्दर्शन), मतिज्ञान और केवलज्ञान की विभावना जैनदर्शन की शीर्षक निर्दिष्ट तीन मूलभूत समस्याओं का तुलनात्मक अध्ययन इस पुस्तक में प्रस्तुत किया गया है । तुलना में उपनिषद, सांख्ययोग, बौद्धदर्शन, न्यायवैशेषिक दर्शन के विचारों का विवरण दिया गया है। अपने धर्म-दर्शन को ठीक से समझने के लिए धर्म-दर्शनों का अध्ययन कितना आवश्यक है, यह इस लघुग्रन्थ से पाठकों को ज्ञात होगा । 'नामूलं लिख्यते किञ्चित्' इस उक्ति का गम्भीरतापूर्वक अनुसरण किया गया है । ભારત અને યુરોપ - દાર્શનિક સમજ કેળવવાની દિશામાં એક પ્રયત્ન. પ્રથમ ભાગ યુરોપિયન સ્વસમજના ઇતિહાસમાં ભારત. આ પેન્સિલ્વેન્યા યુનિવર્સિટીના ભારતીય તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક વિલ્હેમ હાલ્ફાસના અંગ્રેજી ગ્રંથનો ગુજરાતી અનુવાદ છે. યુરોપિયન ચિન્તકોના, ભારત અને ભારતીય ચિન્તન પ્રત્યેના અભિગમો અને પ્રતિભાવોને રસપ્રદ રીતે તે રજૂ કરે છે. આ વિદ્વત્તાપૂર્ણ, માહિતીસભર, વિશ્લેષણાત્મક મહત્ત્વનો ગ્રન્થ સૌએ વાંચવા જેવો છે. તેના પ્રકરણો આ પ્રમાણે છે. ૧. પ્રાચીન પ્રશિષ્ટ યુગમાં ભારત વિશેનો દાર્શનિક મત, ૨. ભારતીય તત્ત્વજ્ઞાન સાથે ઇસ્લામનો ભેટો, ૩. ખ્રિસ્તી ધર્મપ્રચારકોનો ભારતીય ચિન્તન પ્રત્યેનો અભિગમ, ૪. દેવવાદ, પ્રબોધન-વિચારાંદોલન અને ભારતીય વિદ્યાનો પ્રારંભિક ઇતિહાસ, ૫. ભારત અને વર્તમાનની ભાવકતાવાદી મીમાંસા, ૬. હેગલ અને ભારત, ૭. શેલિંગશોપનહોર અને ભારત. ૮. હેગલ-શોપનહોર પછી ભારતીય ચિન્તનના અર્થઘટનનો ઇતિહાસ, ૯. તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાંથી ભારતની બાદબાકી, ૧૦. વીસમી સદીમાં અર્થઘટનની પરિસ્થિતિ. ૧૧. નિર્ઝન્થસંપ્રદાય, જૈનતકભાષા-જ્ઞાનબિન્દુ પરિશીલન (પંડિત સુખલાલજીના ત્રણ હિંદી લેખોનો સૌપ્રથમ ગુજ. અનુ.) ૧. શ્રમણ નિર્ગસ્થ ધર્મનો પરિચય, ૨. સામિષ-નિરામિષ આહાર, ૩. અચેલત્ન-સએલત્વ, ૪. તપ, ૫. આચાર-વિચાર, ૬. ચાતુર્યામ, ૭. ઉપોસથ-પૌષધ, ૮. ભાષાવિચાર, ૯. ત્રિદંડ, ૧૦. લેશ્યાવિચાર, ૧૧. સર્વજ્ઞત્વ જૈનતર્કભાષાનો પરિચય, યશોવિજયજીનો પરિચય જ્ઞાનબિન્દુમાં મતિ આદિ પાંચ જ્ઞાનોની વિસ્તૃત ચર્ચા. ૧૨. પંચકર્મગ્રન્થપરિશીલન લેખક : પં.સુખલાલજી અનુવાદક નગીન શાહ હિન્દીમાંથી ગુજરાતી અનુવાદ. કર્મસિદ્ધાન્તની વિચારણા.
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy