SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 11 Vol. XXXVII, 2014 Life and Works of Prof. Nagin J. Shah unbaised and he quite often gives unorthodox and controversial solutions." - Journal of Asiatic Society of Bombay. Samantabhadra's Aptamimamsa - Critique of an Authority "Prof. Shah... has now brought out Aptamimamsa along with English translation, introduction, Notes-comments and Akalanka's Sanskrit commentary Astasati... In the introduction Dr. N.J.Shah has made a detailed and objective survey of Nayavada and Anekantavada and their evaluation of other philosophical views. Dr. Shah has fully appreciated the force of Sa mantabhadra's arguments and shown the importance of his contribution to Jaina logic and philosophy." - Prof. E.A.Solomon in the Journal and Asiatic Society of Bombay. ભારતીય તત્ત્વજ્ઞાન કેટલીક સમસ્યા પ્રસ્તુત પુસ્તકનાં પ્રકરણો છે: 1. સત્-અસત્ 2. ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર, 3. કર્મ અને પુનર્જન્મ 4. ભારતીય દર્શનોમાં ઈશ્વર 5. જ્ઞાનવિષયક સમસ્યાઓનો પરિચય, 6. જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ?, ૭.ભારતીય તાકિકની પ્રત્યક્ષવિષયક ચર્ચા - પુસ્તકમાં ચિંતકોનાં મંતવ્યોના સમર્થક તર્કોની રજૂઆત અને સાથે સાથે તે તર્કોની સમીક્ષા બંને વિદ્વાનોના ચિત્તને સંતર્પક બની રહેશે. મૂળ સંસ્કૃત સંદર્ભો આપી નિરૂપણ કરવામાં આવ્યું હોઈ ગ્રંથ અત્યંત પ્રમાણભૂત બન્યો છે. શાંકરવેદાન્તમાં અવિદ્યા વિચાર પ્રસ્તુત ગ્રંથ અવિદ્યાનું સ્વરૂપ અને કાર્ય સમજાવે છે અને તેમ કરતાં અદ્વૈત વેદાન્તમાં ગૂઢ રહસ્યો ઉદ્ઘાટિત કરે છે. પ્રકરણોના અંતે મૂળ સંસ્કૃત ગ્રંથોમાંથી સમર્થક સંદર્ભો આપ્યા છે. પ્રકરણો આ પ્રમાણે છે: 1. અવિદ્યાનું લક્ષણ-પ્રથમ 2. અવિદ્યાનું લક્ષણ-દ્વિતીય અને તૃતીય 3. ભાવરૂપ અવિદ્યાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ, 4. પ્રાભાવખંડન, 5. ભાવરૂપ અજ્ઞાન સાધક દ્વિતીય પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ, 6. ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ, 7. સિદ્ધાન્તબિન્દુમાં નિરૂપિત સુષુપ્તિ, 8. પરિશિષ્ટ-જયંત ભટ્ટની ન્યાયમંજરીમાં અદ્વૈત વેદાન્તનું ખંડન. પ્રસ્તાવના અત્યંત રસપ્રદ છે. જૈનદર્શન અને સાંખ્ય યોગમાં જ્ઞાનદર્શન વિચારણા લે જાગૃતિ દીલીપ શેઠ આ પુસ્તક પીએચ.ડી.નો માન્ય થિસિસ છે. ભારતીય દર્શનોમાં, વિશેષતઃ જૈનદર્શન, બૌદ્ધદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનની વિભાવનાની ઊંડી અને સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. પ્રસ્તુત પુસ્તક તેનો નિષ્પક્ષ, આધારભૂત, તુલનાત્મક, બુદ્ધિગમ્ય અને વિચારપ્રેરક અભ્યાસ છે. પ્રકરણો આ પ્રમાણે છે. ૧.ઉપનિષદોમાં અને ગીતામાં જ્ઞાન અને દર્શન 2. જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ, 3. જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy