SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ 268 નીલાંજના શાહ SAMBODHI આ ઉપરાંત નોંધવા જેવી એક બાબત એ છે કે “મા.ધા.વૃ.” અને “પુરુષકાર'માં અમુક ધાતુઓ વિશે મળતા ધનપાલના મતમાં જયારે ફરક પડે છે, ત્યારે શંકા થાય છે કે ધનપાલનો સાચો મત ક્યો હશે? તે શંકાનું નિવારણ કરવા, શાકટાયન ધાતુપાઠમાં મળતા પાઠને આધારે શક્ય ત્યાં, ધનપાલનો સાચો મત નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ માધવીયાધાતુવૃત્તિ અને પુરુષકાર વાર્તિકમાં મળતા, આ અપ્રસિદ્ધ વૈયાકરણ ધનપાલના મતોને દર્શાવતો આ લેખ, સંસ્કૃત વ્યાકરણ અને ખાસ કરીને, પાણિનીય ધાતુપાઠના અધ્યયન અને સંશોધનમાં રસ ધરાવતા વિદ્વાનોને સહેજ પણ ઉપયોગી થશે, તો મારો શ્રમ સાર્થક થશે. પાદટીપ १. युधिष्ठिर मीमांसक, संस्कृत व्याकरणशास्त्र का इतिहास, भा-२, पृ. ११५, प्र.भारतीय प्राप्चविद्याप्रतिष्ठान, अजमेर, ई. १९६३. एजन K. V. Abhyankar, A Dictionary of Sankrit Grammer, P. 388, Pub : Oriental Institute, Baroda, 1986. ૪. મ. . સાઓ પાઉનિ વ પાણિનીય વ્યકિરણપરંપરા, પૃ. ૨૬૭, Pub : Poona, 1962. સંદર્ભ ગ્રંથોની સૂચિ ૧. કવિકલ્પદ્રુમ (બોપદેવ રચિત) સં.જી.બી પેસ્લે, ડેક્કન કોલેજ, પુના, ઇ.સ. ૧૯૫૪ ૨. કાશિકાવૃત્તિ, ભા.૧-૨, સં.આણ્યેન્દ્ર શર્મા, પ્ર. ઉસ્માનિયા યુનિ., હૈદ્રરાબાદ, ઇ.સ. ૧૯૬૯ ક્ષીરતરંગિણી, સં.યુધિષ્ઠર મીમાંસક, પ્ર.રામલાલ કપૂર ટ્રસ્ટ, બહાલગઢ, (હરિયાણા), ઇ.સ. ૧૯૮૬ દેવ (દેવકૃત) - પુરુષકાર વાર્તિક સાથે, સં યુધિષ્ઠિર મીમાંસક, પ્ર.ભારતીય વિદ્યા પ્રતિષ્ઠાન, અજમેર, ઇ.સ. ૧૯૬૩ ધાતુપ્રદીપ-સં.શ્રીશચંદ્ર ચક્રવર્તી પ્ર.રામલાલ કપૂર ટ્રસ્ટ, બહાલગઢ (હરિયાણા), ઇ.સ.૧૯૮૫. ન્યાસ, ભા.૧-૨, સં.પુ.રામચંદ્ર, પ્ર. ઉસ્માનિય યુનિ., હૈદ્રરાબાદ, ઇ.સ. ૧૯૮૧ પદમંજરી, ભા.૧-૨, .પુ.રામચંદ્ર, પ્ર.ઉસ્માનિય યુનિ., હૈદ્રરાબાદ, ઇ.સ. ૧૯૮૫. પરિભાષન્દુશેખર, સં.ડૉ.ભગવતીપ્રસાદ પંડ્યા, પ્ર.યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ, ઇ.સ.૧૯૮૪. માધવીયા ધાતુવૃત્તિ, સં.દ્વારિકાપ્રસાદ શાસ્ત્રી, પ્ર.તારાબુક એજન્સી, ત્રીજી આવૃત્તિ, વારાણસી, .સ.૨૦૦૦ ૧૦. વૈયાકરણ સિદ્ધાંતકૌમુદી (ભા.૧-૪) સં.ગોપાલશાસ્ત્રી નેને, પ્ર.ચૌખંબા સંસ્કૃત સિરીઝ, વારાણસી, ઈ.સ.૧૯૬૧. ૧૧. વ્યાકરણમહાભાષ્ય (પ્રદીપ-ઉદ્યોત સહિત) અંક ૧-૩, પ્ર.મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ઈ.સ.૧૯૬૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520786
Book TitleSambodhi 2013 Vol 36
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2013
Total Pages328
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy