________________
234 સુરેખા કે. પટેલ
SAMBODHI ૯ વૃક્રી:' નો એક અર્થ “કુટિલ દૃષ્ટિવાળી અને બીજો અર્થ “નયના' એમ બંને અર્થો
નિષ્પન્ન કરીને કવિએ ચમત્કૃતિ સર્જી છે. (પદ્ય-૩૮).
આ ઉપરાંત, કવિએ ત્રીજા પદ્યમાં ગ્રહણનો ઉલ્લેખ કર્યો છે. તેમજ શકુનશાસ્ત્રનો પણ ઉલ્લેખ કર્યો છે. ૧. જે નક્ષત્રમાં ચન્દ્ર ક્ષીણ હોય તે તિથિએ અર્થાત્ ચૌદસ અમાસે મુસાફરી ટાળવી. ૨.. ભયંકર આગ લાગી હોય ત્યારે બહાર નીકળવું નહિ. ૩. ધરતીકંપ અને આકાશમાં વાદળો ઘેરાયેલાં હોય ત્યારે મુસાફરી ટાળવી. કવિએ ‘વસંતરાજ’ નામના શકુનશાસ્ત્ર ગ્રંથના આધારે આ પદ્યમાં ઘેરાયેલાં વાદળો અને વરસાદને વિઘ્નરૂપ બતાવ્યાં છે.'
કવિશ્રી સોમપ્રભાચાર્યે ‘શ્રદ્ભરવૈરાતિફ્રિી ' માં પ્રયોજેલા છંદ પણ ધ્યાન આકર્ષે તેવા છે. તેમનો છંદવૈભવ તેમની વિદ્વતાની સાક્ષી પૂરે છે. શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા, પૃથ્વી, શિખરિણી, અનુષ્ટ્રપ, મન્દાક્રાન્તા, ઈન્દ્રવજા, ઉપેન્દ્રવજા, ઉપજાતિ, માલિની જેવા પ્રચલિત તેમજ રુચિરા અને ઇન્દ્રવંશા જેવા અપ્રચલિત છંદોનો પ્રયોગ કવિએ કર્યો છે.
શ્રાવૈયાતી ' માં અલંકાર નિરૂપણ પણ દાદ માગી લે તેવું છે. તેમાંય કવિએ સભંગશ્લેષ દ્વારા અત્ર-તત્ર (પદ્ય-૩, ૪, ૬ થી ૯, ૧૦, ૧૧ થી ૧૭, ૧૯, ૨૦, ૨૨, ૨૩, ૨૪, ૨૫ થી ૩૪, ૩૭, ૩૮) ચમત્કૃતિ સર્જી છે. જે ખૂબ જ નોંધનીય બાબત છે. આ ઉપરાંત અન્ય અલંકારો જેવા કે ઉપમા (પદ-૪૬), લુટોપમા (પદ્ય-૪૩), રૂપક (પદ્ય-૩૭, ૩૮, ૩૯, ૪૦, ૪૧, ૪૨, ૪૪, ૪૫, ૪૬) અને અપહતુતિ (પદ્ય-૪૩) જેવા અલંકારો પણ કવિએ નિરૂપ્યા છે.
पादटीप
૧.
कल्याणसारसवितानहरेक्षमोहकान्तारवारसमान जयाद्यदेव । धर्मोर्थकामदमहोदयधीरधीर सोमप्रभावपर भागमसिद्धसूरे ॥
कुमारपाल प्रतिबोधम्, गायकवाड ओरिएन्टल सीरिज-६, मुनिराज विजयजी सोमप्रभा चार्यप्रमा च यन्न पुंसां तमः पङ्कमपाकरोति । तदप्यमुष्मिन्नुपदेशलेशे निशम्यमानेऽनिशमेति नाशम् ॥
- श्रृङ्गारवैराग्यतरङ्गिणी - ४६ History of Classical Sanskrit Literature : P - 193 ये शुद्धबोधशशिखण्डनराहुचण्डाश्चितं हरन्ति तव वक्रकुचाः कृशाङ्गयाः ।
– કૃરવૈરાથતાળી - ૩ ये दृक्पथे तव पतन्ति नितम्बिनीनांकान्ताः करा जडिमपल्लवनप्रवीणाः । नो वेत्सि तान्किमपवर्गपुरप्रयाणप्रत्यूहकारणतया करकानवश्यम् ॥
– કૃરવૈરથિતરફળી - ૪
3. ४.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org