________________
154
ભારતી શેલત
SAMBODHI
પંક્તિ ૩ : પાણ: પાષાણ – પથ્થર પંક્તિ ૭-૮ : અલાઈ – ઈલાહી - પવિત્ર પંક્તિ ૧૦-૧૧ : સિકોત્રા ટાપુના બંદરે આવી ત્યાં ૫ માસ રહીને. પંક્તિ ૧૨ : ટંડેલ – વહાણનો કમાન્ડર પંક્તિ ૧૩ : કરાણી - વહાણનો અધિપતિ. પંક્તિ ૧૫ : ના, નાખુદા
પંક્તિ ૧૬ : મી. મીરજા શિલાલેખનો સાર :
શિલાલેખની મિતિ વિ.સં. ૧૭૨૯, જેઠ (જયેષ્ઠ) સુદ ૨ (૯ મે, ઈ.સ. ૧૬૬૨, શુક્રવાર)ની છે. મુઘલ સમ્રાટ ઔરંગઝેબની માલિકીનું વહાણ ઘોઘા બંદરેથી નીકળી બાવન દિવસમાં સિકોતર (સોકોત્રા) પહોંચ્યું. ત્યાં વેપારીઓ પાંચ માસ રોકાયા. લેખમાં વેપારીઓ, નાખુદા, હિસાબનીસ, કોઠારી, ભડલી, ટંડેલ વગેરેનાં નામ મળે છે. નાખુદા અબ્દુલખાન અખલાસ, માલમ મહમદજી આકુલ ટંડેલ, અભરામજી આકુબ કરાણી (વહાણનો મુખ્ય અધિકારી - હિસાબનીસ), શાહ અબદલા, કાઝી સરાપાન સોદાગર નાખુદા સાહાલભાઈ, નાખુદા મહમદભાઈ, ના. હીસુભાઈ, ના. અબદલ રહીમ, મીર મહમદ વલી ભંડારી, અભરામ, ના. મીર અજુ વેપારી, મહાજન શાહ મોહનદાસ હાડી, ઠાકુર, વીણરસી, તાપીદાસ, પરી સુમતિદાસ. સુંદર, ઠા. ભાવી હરિદાસ વાઘજી..
વહાણમાંના ખલાસીઓની સંખ્યા કુલ ૭૦૫ સભ્યોની હતી, જેમાં ૫૭ વેપારી, ૨૦૫ સૈનિકો, ૩૫૦ ફકીરોની સાથે નાખુદા, હિસાબનીસ, ટંડેલ વગેરેનો સમાવેશ થાય છે.
શિલાલેખ નં. ૪
પાઠ
गणाद - स छे पदसा -
જે
જે
- - - નતી - સનાડ (૩) ३. संवत १७२९ना जेठ शुद ह(२) तेजा श्री ४. रहीआ लाखियाजी नावा महमदी ૫. સમ પસી માસામારૂં ના ૨૮૨ માં હીર(હૃવાર-) ६. ता द(दि)न ६२ श्रीसीकोतर आवी तेहेवाही मा(स) ५ ७. रहीनी (ने) मी. महमदना हशन साभा अमद ८. मदा. ता हसनभाई ता (तथा) अदलन महमद हशन