________________
Vol. XXXV, 2012 વૈદિક વ્રતોત્સવમાં વનસ્પતિપૂજા
131 આરોગ્ય અને કૃષિ બાબતે સંકળાયેલું છે. કુષ્ઠ, માંસી, વચા, શેલજ, હરિદ્રા તેમજ દારુ હળદળ, સૂંઠ, ચંપક, ચંદન, મુસ્તા અને મુરાને સર્વોષધિ ગણાય છે.
આમ આહાર-વિહારના પચ્યા-પથ્યની દૃષ્ટિએ વ્રત - ઉત્સવોમાં ઔષધિ, વૃક્ષ, વેલ તથા તૃણને સ્થાન આપી ભારતીય જનજીવનનો વનસ્પતિ સૃષ્ટિ સાથે અતૂટ સંબંધ વેદ - રામાયણ – મહાભારત અને પુરાણોમાં પ્રસ્થાપિત થયો છે. આજે ઉજવાતા - વનમહોત્સવની ઉજવણીમાં પણ આરોગ્યની સત્યતા જ કેન્દ્ર સ્થાને હોવાનું જણાય છે. આવા મહોત્સવો યાંત્રિક ઉત્સવ ન બનતાં જનજીવનનો એક ભાગ બની રહે તે રાહ અપનાવવો જોઈએ.
સંદર્ભ ગ્રન્થઃ
,
(૨) (૩)
અથર્વવેદ્ર - ભા. , સંપા. પં. શ્રીરામ શર્મા, પ્ર. દ્રવિર્વસ - શનિગ્ન - રિ, દિ. વૃત્તિ - ૧૯૯૬ અથર્વવેદ્ - ભા. ૨, એજન. પ્રથમ આવૃત્તિ - ૧૯૯૫ ઋવેદ્ર સંહિતા – ભાગ - ૪, એજન. દ્વિતીય આવૃત્તિ – ૧૯૯૫.
અથર્વવેદ્ર - ૨-૨૭-૪ અથર્વવેઃ - ૪-૧૮-૭ અથર્વવેદ્ર - ૪-૩૭-૪
૩ ૫
અથર્વવેત્ - ૪-૧૨-૧ અથર્વવેદ્ર - ૧૮-૩૮-૧/૨