SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ 172 જિતેન્દ્ર બી. શાહ SAMBODHI તેમણે માત્ર જૈનધર્મનો જ અભ્યાસ કર્યો હતો તેવું ન હતું. તેમણે ગણિતશાસ્ત્ર અને પ્રાકૃતિક વિજ્ઞાનનો પણ ગંભીર અભ્યાસ કર્યો હતો. તેમના કેટલાંક કામોની સૂચિ નીચે મુજબ છે. (1) Methods and tables for verifying Hindu dates, Ththis, Eclipses, Nakshatras etc. (Bombay-1888) (2) The computation of Hindu dates in the Inscriptions. (1892) (3) Tables for calculating Hindu dates in true local time. (1894) (4) The Planetary Tables. (1912) આ ત્રણેય લેખ Epigraphia Indica માં છપાયા છે. (5) Age of Veda in festschoift for Rudolf Roth. (6) On the Antiquity of Vedic culture - Journal of the Royal Asiatic society. (1908) તેમણે વ્યાકરણશાસ્ત્ર અને વ્યુત્પત્તિ શાસ્ત્ર ઉપર પણ કામ કર્યું છે. Compund and subordinate clauses, studies in the development of Indo-European Language. Bonn. (1897) તેમણે મહાકાવ્યો, પુરાણો અને કથાઓ પર પણ કામ કર્યું છે. (1). The Ramayana, History and contents with a concordance of the Priuted Recensions, Bonn-1983 (2) Mahabharat - 1903. તેમણે કાવ્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્ર પર પણ લેખો લખ્યા છે. (1) Dhavni the soul of poetry Dhvanyaloka Leipzig - 1903. (2) Early History of Alamkaras’astra - 1930 દર્શન શાસ્ત્રમાં તેમને હિંદુ, ન્યાય અને વૈશેષિક દર્શનમાં વધુ રૂચિ હતી. તેમણે યોગશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો હતો. તેમણે તર્ક, યુક્તિ, અનુમાન આદિ વિશે સુંદર વિવેચન કર્યું છે. સાંખ્યયોગ કરતાં બૌદ્ધ દર્શનના સિદ્ધાંતો મૌલિક છે તે અંગે પણ તેમણે વિસ્તૃત નિબંધ લખ્યો હતો. The Origin of Buddhism from Samkhya - yoga (1896) તેમણે ભગવદ્ગીતા ઉપર પણ ગંભીર વિચારણા કરી છે. ઈશ્વરવાદ અને સર્વવ્યાપકવાદ ઉપર પણ તેમણે લખ્યું છે. વળી તેમણે યોગશાસ્ત્રના સિદ્ધાન્તોના મૂળ અંગે પણ સંશોધનાત્મક લેખ લખ્યો હતો જે ૧૯૨૯માં ગોટિંગન એકેડેમિમાંથી પ્રકાશિત થયો હતો. આ બધા જ વિદૂભોગ્ય લેખોની સાથે સાથે તેમણે સામાન્ય જનને ઉપયોગી થાય તેવા ગ્રંથો પણ તૈયાર કર્યા હતા. તેમાંના કેટલાક છે – Light from the orient - 1922.
SR No.520782
Book TitleSambodhi 2009 Vol 32
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2009
Total Pages190
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy