________________
179
Vol. XXX, 2006
બૃહદારણ્યક-ઉપનિષદ અને શાંકરભાષ્ય.” (૭) ૪.૫.૧૪ (કાવ-શાખા)=૪.૫.૧૪ (માધ્યદિન-શાખા) :
કાવ-શાખાના અહીં માપીfપપત્ પાઠની સ્પષ્ટતા શંકરે માધ્યદિન-શાખા માપીપત્ (ápipadat) પાઠ મુજબ કરી છે (૭૧૨:૧૧).
જુઓ શ. બ્રા. ૧૪.૭.૩.૧૪ (પા. ૧૦૯૨) (૮) ૫.૧૩.૪ (કાવ-શાખા)=૫.૧૪.૪ (માધ્યદિન-શાખા):
કાવ-શાખાના અહીં ક્ષત્રમત્રમ્ પાઠની સાથે માધ્યદિન-શાખાના ક્ષેત્રમાત્રિમ (ksatra
matram) પાઠને પણ શંકરે સંભવિત માન્યો છે (૭૬૫ઃ૧૧).
જુઓ શ. બ્રા. ૧૪.૮.૧૪.૪ (પા. ૧૦૯૭) (૯) ૬.૨.૧૫ (કાવ-શાખા)=૬.૧.૧૮ (માધ્યદિન-શાખા)=શંકરને અહીં તેષામહં
પુનરાવૃત્તિરપ્તિ (tesam há na punar ävrttir asti) જેવો માધ્યદિન-શાખાનો પાઠ, કાવ-શાખાના તેષાં ન પુનરાવૃત્તિ: જેવા પાઠ કરતાં વધુ પસંદ પડ્યો લાગે છે (૮૧૫:૧૪). જુઓ શ. બ્રા. ૧૪.૯.૧.૧૮ (પા. ૧૧૦૧). ઉપર જણાવેલાં સ્થળોમાં નંબર(૨)માં કૃત્યન્તર અને નંબર(૮)માં તથા નંબર(૯)માં સાવાન્તર જેવા શબ્દ-પ્રયોગો શંકરે માધ્યદિન-શાખાના પાઠાન્તર માટે કર્યા છે. તે સિવાયનાં છ સ્થળોએ (નંબર ૧,૩-૭) શંકરે કૃત્યન્તર કે પારણાન્તર જેવા શબ્દ-પ્રયોગો કર્યા વિના કે
કોઈ ગ્રંથ-સ્રોત દર્શાવ્યા વિના ફક્ત પાઠાન્તરો જ આપ્યા | સમજાવ્યા છે. (૨) અહીં, બૃ. ઉપ.ની સ્વરોચ્ચારણ-પ્રક્રિયા (સ્વરાંકનો) પર ધ્યાન કેંદ્રિત કરવું આવશ્યક છે.
બૃ. ઉપ. શાંકરભાષ્ય ઉપરથી આવી સ્વરોચ્ચારણ-પ્રક્રિયા પૂર્વકની-સ્વરાંકનોવાળી-કાવશાખાની બ્. ઉપ.ના પાઠ નિશ્ચિત કરવાનું કાર્ય દુષ્કર છે. બુ. ઉપ. કાવ-શાખાનાં કેટલાંક સ્થળોએ આવતા ગ્રંથપાઠની સ્વરોચ્ચારણ-પ્રક્રિયા બૃ. ઉપ. માધ્યદિન-શાખાના તે જ ગ્રંથપાઠની સ્વરોચ્ચારણ-પ્રક્રિયાથી જુદી પડે છે; તે પાઠો પરસ્પર ભિન્ન સ્વરાંકનોથી ભિન્ન તરી આવે છે. તેમ છતાં, બૃ. ઉપ.(કાવ-શાખા)ના શાંકરભાષ્યમાં બુ. ઉપ. માધ્યદિનશાખાના આવા ભિન્ન પાઠોને લક્ષ્યમાં લીધા વિના, તે તે સ્થળોના પાઠનું શંકરે કરેલું વિવરણ આધારભૂત ગણાય કે નહીં, તે નક્કી કરવું મુશ્કેલ છે. જો શંકરે આવા ભિન્ન પાઠ પ્રત્યે લક્ષ્ય ના આપ્યું હોય, તો એમ કહેવું પડે કે શંકરે જે બૃ. ઉપ.નો ઉપયોગ પોતાના ભાષ્ય માટે કર્યો હતો તે ગ્રંથ કદાચ સ્વરાંકન વગરનો હોય; અથવા, આપણા “તત્ત્વજ્ઞાની” શંકરે તેવાં સ્વરાંકનોને અનુસરવાનું તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં યોગ્ય ન ગમ્યું હોય ! આવાં ૧
૮ સ્થળો નીચે દર્શાવવામાં આવે છે : (૧) ૧.૨.૨ (કાવ-શાખા) અને શાંકરભાષ્ય (૩૪:૫) :
તેનોરતઃ સરખાવો (કાવ-શાખા) : t&jo ráso અને પાઠાન્તર tejoraso (માઉએ. ૩),