________________
Vol-1, XXIX
સ્થાનાંગસૂત્રમાં વર્ણિત સંગીત કલાનાં તત્ત્વ
155
બલા
નંદી
સૌવીરા પૌરવી
પૌરવી
સુખા અભિરુદ્રતા હરિયકા
કૃષ્યકા ગાન્ધાર ગ્રામની મૂચ્છનાઓ ગાન્ધાર ગ્રામનું
ગાન્ધાર ગ્રામનું આખ્યાયની શુદ્રિકા અસ્તિત્વ
અસ્તિત્વ
વિશ્વચૂલા ત્રકા સ્વીકારવામાં આવ્યું નથી માન્યું નથી
ચન્દ્રા શુદ્ધ ગાંધારા
હેમાં ઉત્તર ગાંઘારા
કપર્દિની સુષુતર આયામ
મૈત્રી ઉત્તરાયતા કોટિમાં
બાર્વતી મૂચ્છનાઓ બાદ સ્થાનાંગ સૂત્રમાં સ્વરોની ઉત્પત્તિ, સાત સ્વરોનાં પ્રાણીઓના ધ્વનિ સાથે સંબંધ, સ્વરોનો માનવ સ્વભાવ સાથે સંબંધ, ગીત, ગીતના પ્રકાર, ગીતના ગુણ-દોષનું પણ સુન્દર નિરુપણ કરવામાં આવ્યું છે. ગીત :- સ્વર, પદ, તાલ અને માર્ગ આ ચાર અંગોથી યુક્ત ગાન ગીત કહેવાય છે. સંગીત રત્નાકરમાં ગીતની પરિભાષા આપતાં કહ્યું છે કે,
“રશ્નઃ સ્વરતં તમિત્યથિી તે !
गान्धर्व गानमित्यस्य भेदद्वयमुदीरितम ॥" ગીત એટલે સ્વરોની તે રચના જેનાથી ચિત્તને રંજતા પ્રાપ્ત થાય. રુદનને ગીતની યોનિજાતિ કહેવામાં આવે છે. ૧૭
ગીતના છ દોષ, આઠ ગુણ, ત્રણ વૃત્ત અને બે ભણિતિયા થાય છે. જે એને જાણે છે તે સુશિક્ષિત વ્યક્તિ જ રંગમંચ પર ગાઈ શકે છે. આ સંદર્ભમાં સ્થાનાંગમાં પ્રાપ્ત વર્ણન આ પ્રમાણે છે.
ગીતમાં પ્રયુક્ત થનારી છન્દ-રચના ત્રિવિધ હોય છે. ૧૮ ૧. સમ – જેમાં ચારે ચરણોના અક્ષર સમાન હોય. ૨. અર્ધસમ - જેમાં પ્રથમ અને તૃતીય ચરણ તથા દ્વિતીય અને ચતુર્થ ચરણ સમાન હોય. ૩. સર્વ વિષમ - જેમાં ચારે ચરણના અક્ષર વિષમ હોય.
તંત્રી આદિથી સંબંધિત થઈને ગીત-સ્વર સાત પ્રકારના હોય છે.૧૯ ૧. તંત્રી સમ – તંત્રી – સ્વરોની સાથે સાથે ગાવામાં આવતું ગીત. ૨. તાલ સમ - તાલ - વાદનની સાથે સાથે ગાવામાં આવતું ગીત.