SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ 116 આર. પી. મહેતા श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् । स्वभावनियतं कर्म कुर्वन्नाप्तोति किल्मिषम् ॥ १८-४७॥ શ્રી કિશોરલાલ મશરૂવાળાનો પદ્યાનુવાદ સરસ છે - વળી સ્વધર્મ જોતાં યે ન તારે ડરવું ઘટે; ધર્મયુદ્ધ થકી બીજું શ્રેય ક્ષત્રિયને નથી. માટે આ ધર્મસંગ્રામ આવો જો ન કરીશ તું; તો તું સ્વધર્મ ને કીર્તિ છોડી પામીશ પાપને. રૂડો સ્વધર્મ ઊણોયે સુસેવ્યા પરધર્મથી; સ્વધર્મે મૃત્યુ યે શ્રેય, પરધર્મ ભયે ભર્યો. રૂડો સ્વધર્મ ઊણો યે સુસેવ્યા પરધર્મથી; સ્વભાવે જે કરે કર્મ, તે કર્યે દોષ ના થતો.૫ આ શ્લોકોનાં પ્રમુખ વિચાર સૂત્રો આ પ્રમાણે છે : (૧) (અ) સ્વધર્મ ભલે વિમુળ હોય (બ) પરધર્મ ભલે સુ-અનુષ્ઠિત હોય (ક) તો પણ સ્વધર્મ, પરધર્મ કરતા વધુ સારો. (૨) (અ) પરધર્મ, ભયાવહ હોય Jain Education International (બ) એના કરતા સ્વધર્મ-વધુ સારો, પછી ભલે તેમાં નિધન આવે (ક) (સ્વધર્મ િિલ્મષ લાગતું નથી. = સ્વભાવનિયત ર્મ), સ્વમાવનિયત ર્મ કરતો રહે તેને કોઈ આને સમાન્તર વિચાર ‘મનુસ્મૃતિ’ માં પણ વ્યક્ત થયો છે. સમયના પૌર્વાપર્યની દૃષ્ટિએ, ગીતા પહેલાં છે, મનુ. પછી. અર્થાત્, ગીતાના આ વિચારનું સમર્થન આ સ્મૃતિ કરે છે, તેમ કહી શકાય. તે આ રીતે ‘પારકાનો ધર્મ સારી સ્થિતિવાળો હોય અને પોતાનો ધર્મ સાર વગરનો હોય, ધર્મ વધુ સારો. બીજાના ધર્મમાં જીવનારો તરત જ પોતાની જાતિમાંથી ભ્રષ્ટ થાય છે.”. SAMBODHI સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો મયાવદઃ । મહાભારતમાં જ્યાં આ શ્લોક છે ત્યાં કેટલીક હસ્તપ્રતમાં આ પાઠાન્તર મળે છે - સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્માંદ્યાપિ ।', ભાસ્કારાચાર્યને અનુસરીને Robert N. For Personal & Private Use Only પણ પોતાનો www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy