SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વસંત પરીખ આ રીતે સંસારમાં દશ્યમાન વૈચિત્ર્ય, સંસારવ્યવહાર, તેમાં પ્રાપ્ત સુખ, દુઃખ વગેરે ભોગ, જન્મ-મૃત્યુ, બંધન-નિર્વેદ અને પછી જ્ઞાનના ઉદય વડે ક્રમશઃ અપવર્ગલબ્ધિ—આ સર્વ ઘટમાળમાં કર્મનો સિદ્ધાંત કેટલો અને શી રીતે ઉપાદેય છે તે સમજાવવાની સાથે સાથે અદૃષ્ટની ચાવી વડે અન્ય કેટલાક મહત્ત્વના સિદ્ધાંતોને ખોલી દેખાડી વૈશેષિક દર્શન એકસાથે બે દર્શનખંડોમાં પ્રવાસ કરાવે છે. આમ કરવામાં એની ભૂમિકા વાસ્તવદર્શી, પદાર્થમૂલક (અં. ઓન્ટોલોજીકલ), પ્રયોજનલક્ષી (અં. ટેલીઓલોજીકલ) અને કંઈક અંશે સાપેક્ષ રહી છે. સંભવ છે કે અન્ય દૃષ્ટિકોણથી તપાસતાં તેમાં વિશેષ ચર્ચાને અવકાશ રહે - અને એના કેટલાક સિદ્ધાંતોનું ખંડન પણ થયું જ છે, તો પણ કર્મના સિદ્ધાંતને શક્ય તેટલા યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલવવાનો વૈશેષિક દર્શનનો ઉપક્રમ કંઈક અંશે મૌલિક અને તાજગીભર્યો રહ્યો છે એમ કહી શકાય. 114 ટિપ્પણો : ૧. યતોઽમ્યુલ્યનિ:શ્રેયસસિદ્ધિ: સ ધર્મ: । વૈ. મૂ. ૧.૨.૨૭ २. द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायाभावाः सात पदार्थाः । तर्कसंग्रह-२ ૩. પદાર્થ ધર્મ સંગ્રહ - ૨, કણાદ મુનિ ‘અર્થ’ શબ્દ વડે દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણ વસ્તુઓનો ઉલ્લેખ કરે છે. અને સામાન્ય અને વિશેષ એ બુદ્ધિથી કલ્પિત પદાર્થો છે તથા સમવાય પણ એવો જ પદાર્થ છે એમ માને છે. આથી વસ્તુભૂત પદાર્થો એટલે સ્વતંત્ર અસ્તિત્વવાળા પદાર્થો દ્રવ્ય, ગુણ અને કર્મ છે. નર્મદાશંકર મહેતા, હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિ. પૃ. ૨૪૪. ४. एकद्रव्यमगुणं संयोगविभागेष्वनपेक्षकारणमिति कर्मलक्षणम् । वै.सू. १.१.१७ ५. चलनात्मकं कर्म त. सं. ७६, संयोगभिन्नत्वे सति संयोगासमवायि कारणं कर्म । दीपिका ६ विभुः । परममहत्परिमाणवानित्यर्थः । विभुत्वाच्च नित्योऽसौ व्योमवत् । त.भा. ३९, ૬. સા ....... ૭. આત્મા મનસા સંયુતે, મન ફન્દ્રિયેળ, ફન્દ્રિયમËન । ત. મા. ૨૬ ૮. સુવતુ: વાન્યતરસાક્ષાારો મોળઃ । ત.મા. ૬ર ૯. વિદિત ર્મનન્યો ધર્મ: । અવિહિત જર્મનન્યોઽધર્મ: । 7. સં. ૭૨-૭૨ धर्माधर्मौ सुखदुःखयोरसाधारणं कारणम् । तौ चाप्रत्यक्षावप्यागमगम्यावनुमानगम्यौ च । त. भा. ८८ ૧૦. ન્વી Ed. Jetly & Parikh GOS, Vadodara P.8 ૧૧. સુલ્લું દુ:હમેવ દુઃહાનુક્િાત્ચાત્ - મધુનિ વિષે - સંયુત્ત મધુનોઽપિ વિષવનિક્ષેપવત્। ત. મા. ૨૨૦ ૧૨. દુ:વનપ્રવૃત્તિ રોમિથ્યાજ્ઞાનાનામુત્તરોતરાપાયે તવનન્તરાપાયાપવર્ન:। ન્યાય સૂ ૨-૧-૨. SAMBODHI शास्त्राद्विदितसमस्तपदार्थतत्त्वस्य विषयदोषदर्शनेन विरक्तस्य मुमुक्षोर्ध्यायिना ध्यानपरिपाकवशात् साक्षात्कृतात्मनः क्लेशहीनस्य निष्कामकर्मानुष्ठानादनागतधर्माधर्मावनर्जयतः पूर्वोपात्तं च धर्माधर्मप्रचयं योगर्द्विप्रभावाद् विदित्वा समाहव्य भुञ्जानस्य पूर्वकर्म निवृत्तौ वर्तमानशरीरापगमेऽपूर्वशरीराभावाच्छरीराद्येक विंशति दुःख सम्बन्धो न भवति....... . सोऽपवर्ग इत्युच्यतो । त. भा. ११० ૧૩. ન્યાયમાષ્ય ૪-૧-૨૦ ૧૪. કંદલી ૨૧૦, ૨૧૩ ૧૫. વૈ.પૂ. ૧-૧-૬, ૨-૮, ૧૪ ૧૬. પદાર્થ ધર્મ સં. કન્દલી પૃ. ૧૨૭ ન્યાય સૂ ૪-૧-૧૨, ૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy