________________
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ પરંતુ ડૉ. એન. આર. વરદાડિએ એમના રીસર્ચ મોનોગ્રાફ ‘ન્યૂ લાઈટ ઑન ધ ડેટ ઑફ ધ ઋગ્યેઇ' માં, નાગપુર, ૧૯૯૪માં કદનો સમય ઇસ્વીપૂર્વ ૪૦૦૦થી ઇસ્વીપૂર્વે ૩૧૦૧નો
દર્શાવ્યો છે. (પ્રાચ્ય પ્રતિભા) ૧૦. Aryan Problems-ભારતીય ઇતિહાસ સંક્લન સમિતિ, પ૨૮-સી, શનિવાર પેઠ, પૂના-૩૦. ૧૧. આર્ય નામની જાતિ હતી એવા મુદ્દાને હકીક્તરૂપે પ્રસ્થાપવા અને તે વિશેના મતને સુદઢ રૂપ
આપવા યુરોપીય વિદ્વાનોએ વેદના ગ્રંથોમાંથી અસંબંધ ઉલ્લેખો શોધી કાઢી ‘નાકનો આકાર અને મુખાકૃતિ'ના મુદ્દાને જ્ઞાનજગતમાં ફંગોળ્યો. ઘણી મથામણ પછી અંગ્રેજોએ વેદમાંથી, ખોટા અર્થઘટનનો સહારો લઈને, સફેદ ચામડીનો પુરાવો શોધી કાઢ્યો. હકીક્તમાં સંસ્કૃત ભાષાને સમજવાના અજ્ઞાનથી વેદમાં ઉલિખિત ટાસણ (વાદળ ?)નું વર્ણન છે જેનો નાશ (આર્યોના નેતા?) ઈન્દ્રએ ગર્જનાથી કર્યો હતો - તેમાંથી તાત ને માનવી ગણ્યા અને આર્યોના દુશ્મન તરીકે ઓળખાવ્યા. આર્યોના આ દુરમનોને શ્યામરંગી વર્ણવ્યા. આ સંદર્ભે આર્યોને ચેતરંગી ગણાવીને ચર્મરંગનો ગોબારો ગબડાવ્યો. આર્યોના નાકના વર્ણન સારું તેમણે મનસ રાબ્દ ઉપયોગ્યો, (મનસ શબ્દ વાપસ માટે ઉલ્લેખાયો છે તે અહીં ધ્યાનમાં લેવું) કહો કે શોધી કાઢ્યો અને અંગ્રેજોએ સ્વચ્છેદી રીતે આ શબ્દનું ખોટું અર્થઘટન કર્યું અને તેમને નાકવિનાના અથવા બુઠ્ઠા નાકવાળા તરીકે ઓળખાયા અને આમ આર્યોના દુશ્મનો બુટ્ટા નાકવાળા હતા એવો પ્રચાર ક્યો તથા આર્યો રંગે ધોળા અને અણિદાર નાવાળા હતા એવું સહેતુક જાહેર કર્યું. આ ઉપરાંત સિંધુ સંસ્કૃતિના મૂળ વતનીઓની (એટલે એમના મતે અનાર્યો દ્રવિડો) વિદેશી આર્યોએ કલેઆમ કરી. આમ અંગ્રેજોએ વેદનાં ખોટાં અર્થઘટનો કર્યો જ રાખ્યા અને તેનો સતત
હોબારો મચાવતા જ રહ્યા. ૧૨. ઇન્ડિયન એક્સપ્રેસ, ૫-૧૨-૧૯૯૯. ૧૩. ‘લુકિંગ બિયોન્ડ ધ આર્યન ઈન્વેઝન’, ધ હિન્દુ, ૧૯-૧૨-૨૦૦૦ના અંકમાં ગ્રંથાવલોકનના
પાન ઉપર 'ધ ડિસાયફર્ડ ઇન્ડસ સ્ક્રિપ્ટ’ નામના નવરત્ન એસ. રાજારામ અને નટવર ઝાના ગ્રંથનું
અવલોકન. ૧૪. ધ ઈન્ડો-આર્યન્સ ઑવ એાિયન્ટ સાઉથ એશિયા, સંપા. જ્યૉર્જ બર્ડોસી, બર્લિન, ૧૯૫. ૧૫-૧૭. જુઓ ફૂટનોટ ૧૩નો સંદર્ભ ૧૮. વેઠપૂજા ચક્રવર્તીન ખ્યાલથી અને વિશ્વ સમસ્તને શ્રેષ્ઠ બનાવવાના વિચારથી વિરોષ અભિભૂત થયેલી
હતી, જે બાબત ઋદની પ્રસ્તુત ઋચાથી સમજાય છે. ૧૯. જુઓ પાઠનોધ ૧૪નો સંદર્ભ, પૃ. ૬૧. ૨૦. એજન, પૃ. ૬૧થી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org