SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Vot XXII, 1998 ૧૫ સેઠ લકાના ઘરમા ૧૬ વુહુરા વછાના ઘરમા ૧૭ સેઠ અમીપાલના ઘરમા ૧૮ પારેષ ઉદિકરણના ઘરમા લટકણ શાહનો પાડો આન્ના વાડો ૧૯ દૂ પારેષના ઘરમા ૨૦ મહિતા હાદા કૂઅરજીના ઘરમા પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ પાર્શ્વનાથ અજિતનાથ વાસુપૂજ્ય સ્વામી વિમલનાથ ચંદ્રપ્રભુ સ્વામી શાતિનાથ પાર્શ્વનાથ શાતિનાથ પાર્શ્વનાથ નવુ દહેરાસર ત્રીજે માળ, રત્નમય બિબ રત્નમય કળશ, સદફકારી કામ પિત્તળની પ્રતિમા ૫ ૩ * ૩ દ ૭ ૩ 215 નીલ વર્ણની પ્રતિમા પ્રારભે કવિએ ગુરુને નમસ્કાર કરી, સરસ્વતી દેવીનુ સ્મરણ કર્યું છે. સ. ૧૯૧૩ના પ્રથમ જેઠ માસની પૂનમ અને ગુરુવારના દિવસે જિનપૂજા કરી આ ચૈત્યપરિપાટી શરૂ કરે છે ર કવિ સઘરાજે અહીં પ્રત્યેક વિસ્તારના નામ સાથે તે-તે વિસ્તારમાં આવેલા દહેરા, ઘરદેરાસર તથા તે-તે જિનાલયમાની બિંબ સખ્યા આપી છે બે-ત્રણ સ્થળે મૂળનાયકનુ નામ કે બિંબ સખ્યા દર્શાવવામા આવી નથી કોઈ પણ જિનાલયમાની નાની સરખી વિશેષતા પણ નોધવાનુ તેઓ ચૂકતા નથી જેમ કે – કટકીયાવાડાના મુનિસુવ્રત સ્વામીના જિનાલયમા ધૂળેટીએ દર્શનનુ મહત્ત્વ છે, કેટલાક જિનાલયમા ભમતી છે તો કેટલાકમા ચોવીસવટા છે તો કેટલાકમા નદીશ્વર પટ છે, કોઈક ખરતર ગચ્છનુ દેરાસર છે, કોઈક પૂનમીયા ગચ્છનુ છે, કોઈક બાવન જિનાલય છે, કોઈક સયુક્ત દેરાસર છે, ક્યાક ચોમુખજી છે, ક્યાક ત્રિગઢ સમવસરણ છે તો ક્યાક શિખરબદ્ધ જિનાલય છે જેવી વિગતો - જિનાલયમાની પ્રતિમાઓ અદ્ભુત છે, આકર્ષક છે, પ્રતિમાજી પર મોહક આભરણો છે, કઠે અનુપમ હાર છે, નીલ વર્ણની, શ્યામ વર્ણની કે રત્નની પ્રતિમા છે, કાઉસ્સગ્ગીયા છે, વીસ વિહરમાન છે - આવા બધા ઉલ્લેખો કવિના સૂક્ષ્મ અવલોકનનો પરિચય કરાવે છે તે સમયે પાટણનાં આ જિનાલયો કેવા અદ્ભુત હતા તેનુ વર્ણન પણ કવિ કરવાનું ચૂકતા નથી જેમ કે – કસારવાડાના આદેશ્વરના જિનાલયમા સુદર નકશી કામ છે, અષ્ટાપદમા ચદ્રપ્રભુના જિનાલયમા કોતરણીવાળા થાભલા છે અને તેના પર બે-બે પૂતળીઓ છે, નારિંગપુરમા પાર્શ્વનાથના જિનાલયમા વિપુલ પ્રમાણમા ચિત્રકામ જોવા મળે છે, ભડારી પાડામા દોશી દેવાના ઘરદેરાસરમા
SR No.520772
Book TitleSambodhi 1998 Vol 22
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1998
Total Pages279
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy