________________
182
SAMBODHI
રસીલા કડીઆ, શીતલ શાહ
કઠિન શબ્દો પ્રતાપે – પ્રકાશ કારણી - કોતરણી
છરગ - આનંદ પરતો - પરિચય, પરચો
સીપે - છીપમાં નીઠા - ખલાસ થવા સૂરતિ - મુખ વર્તસઈ - પ્રવર્તશે પરઇ - જેમ ઊધઈ - ઉપાડીને, ઊચકીને પ્રતઈ - પ્રત્યેક જિન ગેહ- જિન ગૃહ, દેરાસર વિચમિ - વચમાં, વચ્ચે ભાવઠ - મુશ્કેલી, ભીડ ભલી - સારી નબિ - નવી ઊદાર - ઉત્કૃષ્ટ જિહાજ - જહાજ, વહાણ યુગલ - બે પરીકર સુ- પરિકર સહિત મુઝાર - મા, મધ્યે શ્રીમદ રે - સીમધર ચારુ - સુદર ચિત્રભુવન- ચિત્રોવાળો, સુદર યુગતસુ - જુગતી, યુક્તિ, જોડી સામવરણ- શ્યામ રંગના સારીખી - સરખી, જેવી, એકસરખી પદકજ - ચરણકમળ રખાઓ - રખોપુ કરનાર છીઉતરા - છોતેર મદો - શનિ