________________
VoI XXII, 1998
પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
પ્રાસાદે જિનવર તણા, બિબ સખ્યા નવિ થાય, તિણ કારણ મૂલનાયકો રે, વાદુ શ્રી જિનરાય રે ઘર ઘર દેરાસર ઘણા, પાટણમે સુવિસાલ, ભાવ થકી માહરી હોજ્યો, વદન કરુ ત્રિણ્ય કાલ રે
ઢાલ – ધન્યાસી [છઠ્ઠી]
દીઠો દીઠો રે વામા કો નદન દીઠો એ દેસી
૧૪ ચૈ
જિન પ્રતિમા જિનવર સારીષી, ભાષી વીર જિણદો, જૈન ભાવઇ ધરી જે જિન પૂજે, તે ન લહે ભવફંદો રે જિન દરસનથી લહે ભવિ પ્રાણી સમકિત સિવસુખકદો, જે જન ભાવ ધરી જિન સમરે તે પ્રાણી ચિરનદો રે સંવત સતર છીઉતરા વર્ષે, રહી ચોમાસ આણદો, શ્રી જિનવરની યાત્ર કરી તિહા, નાટિક નવનવ છદો રે
૧૫ ચૈ
વદો વાદો રે, ભવિ પાટણમે જિન વાદો, ચૈત્યપ્રવાડ કરી, મન મોદઇ, દાલિદ્ર દુષ નિકદો રે ૧ ભવિ પાટણમે
૨ ભવિ
૩ ભવિ
૪ ભવિ
કટૂક ગછ માહે અધિકારી સાહ કલ્યાણ કવિ ઇદો, તાસ પાટિ લહુજી અતિ સોભીત સાહ થોભણ ગુણ ચો રે ૫ ભવિ
તાસ શિષ્ય શ્રી જિનગુણ રાગી પાટિ પ્રભાવિક ચદો,
સાહજી લાધો કહે, શ્રી જિનના ગુણ, સમરે ઇંદ નરિશ્તો રે ૬ ભવિ
સતર સિત્યોતરા, માગસર માસે દિ સાતમ વાર મંદો, વોહોરા તિલક તણે, આગ્રહથી રચીઓ, સ્તવન જિષ્ણુદો ૨૭ ભ ॥ ઇતિ શ્રી ચૈત્યપ્રવાડિ સ્તવન ||
181
નોધ :
૧ પ્રતનુ લિખતર કરતી વખતે ‘ખ'ના અર્થમા પ્રાચીન ૫૨૫૨ા પ્રમાણે ‘ષ' લખેલ હોય તો તેને મૂળ અક્ષર ‘’ જ રાખ્યો છે
૨ પ્રતમા જ્યા અશુદ્ધ પાઠ છે ત્યા લિખતરમા શુદ્ધ કરીને મૂકવામા આવ્યો છે
૩ જ્યા શબ્દ ઉમેરવા જેવો લાગ્યો છે તેને લિખતરમા ઉમેરી દીધો છે અને તેને પણ અશુદ્ધ-શુદ્ધ પાઠ તરીકે નિર્દેશવામા આવેલ છે