SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XX, 1996 અમદાવાદની કેટલીક ઉમા.. 131 હાથ મહેશ્વરને આલિંગન આપતો અને ડાબા હાથમાં દર્પણ છે. નીચે પીઠિકામાં નંદિ બેઠેલ છે. તેના મુખ આગળ મોદકપાત્ર મૂકેલ છે. આ પ્રતિમાના સપ્રમાણ દેહલાલિત્ય અને અલંકરણ શૈલી જતાં ઈ. સ. ૧૬મી સદી જેટલી પ્રાચીન જણાય છે. સંદર્ભ : + અધ્યાપક, ભોજે. વિદ્યાભવન, આશ્રમરોડ, અમદાવાદ-૯ * તફનિકી સહાયક, ઉત્તર વર્તુળ, પુરાતત્ત્વ ખાતુ (ગુ. રા.) અમદાવાદ ૧. વધુ વિગતો માટે જુઓ ડૉ. રામભાઈ સાવલિયા “રાણીવાવની કેટલીક યુગલ પ્રતિમાઓ”, “સામીપ્ય”, પુ૯, એક ૩-૪, ૧૯૯૨-૯૩, પૃ. ૫૩. ૨. મત્સ્યપુરાણ, અ. ૨૬૦, ૧૧-૨૦. ૩. અભિલક્ષિતાર્થચિંતામણિ, પ્ર. ૩, ૩૧-૩૨. ૪. દેવતામૂર્તિ પ્રકરણ, એ. ૬, ૩૧-૩૨. ૫. અપરાજિતપૃચ્છા, સૂરી ૨૧૩, ૨૫-૨૭. ૬. રૂપમંડન, અ૪, ૨૭-૨૯. ૭. કભા. દવે, “ગુજરાતનું મૂર્તિવિધાન”, પૃ. ૨૬૭. જે. પી. અમીન, “ગુજરાતમાં શૈવધર્મનું પ્રાચીન સ્વરૂપ તથા એનો ઉત્તરકાલીન પ્રચાર”, (અપ્રગટ મહાનિબંધ, ૧૯૬૪, અમદાવાદ), પૃ. ૫૭૯. ૯. જે. પી. અમીન, “ગુજરાતનું શવમૂર્તિવિધાન,” પૃ. ૩૯-૪૯. .
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy