SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XVIII, '92-'93 ઢાલ ફાગની લોક લાખ તિહાં ક્રીડતિ, ક્રીડિત દેવ યુગાદિ, કંઠ સકોમલ કોકિલ, બોલઈ સરૢઈ સાદિ. એક ખંડોખેલિ ખેલઇ, ગેલિં કરઇ જલ-કેલિ, એક વિલેપન બાવન, ચંદન મૃગમેદ મેલ. પુછ્યુ તણા ઘર કે કરઈ, કે કરઈ કુસુમની સેજ, મૃગ-નયની ગજગામિની, આણઈ અધિકઈ હેજ. ૧૨ અપછ૨ નાચઇ રંગિં, અગિ કરી સિણગાર, માદલ ભૂંગલ ભેરીઅ, તાલ નફેરીઅ એક. ઢાલ અઢીઉ ઇણિ પરિ વસંત-માસ, લોક રમઇ ઉલ્હાસિ, તે દેખી હવઇ એ, સ્વામી ચીંતવઇએ. એહવું સુખ ઉદાર, અનેથિ છઇ કિંી સાર, જ્ઞાનિ નિહાલતા એ, પૂરવ-ભવ પેખતા. જે સર્વારથ સિદ્ધિ, વિલસી બહુલી રિદ્ધિ, તે સવિ સંભરઇ, વૈરાગ મન ધ૨ઇ. અથ દૂહા જીવ અવિદ્યા આવર્યા, ન લહઈ તત્ત્વ વિચાર, રાગ દ્વેષાદિક ભર્યા, ભમઇ બહુ સંસાર. તઉ લોકાંતિક સુર ભણઇ, તીરથ કરી પ્રભુ દેવ, પંચ મહાવ્રત આદરઇ, દાન દેઈ જિનદેવ. ૧૦ ૧૧ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ સહસ વરિસ હવું નિરમલ, કેવલનાણ જિણંદ, અમર આકાસિહિં ઊતરઈ, ઊતરઈ અપછર વૃંદ. ૧૯ ઇંદ્ર ઐરાવણ વારણ, આરોહઈ મનરંગિ, એક કનકરથ બઇઠલા, ચઢિઅલા એક તુરંગ. ૨૦ રાજહંસ સુર કે ચઢયા, કે ચઢયા ગડિ વિમાનિ, કેઈ વૃષભ-વર વાહ, કે પંચાનનણ જાણિ. ઢાલ અઢિઉ ઇણિ પરિ ચઉવીહ દેવ, આવ્યા ક૨વા સેવ, સમોસરણ કર્યું એ, પુણ્ય પોતઇ ભર્યું એ. હસ્તી ચઢિ મરુદેવિ, તિહાં આવઈ તતખેવિ, આનંદઉં ભરીએ, પામઇ શિવપુરીએ. થાપિઉં તીરથ-સાર વરત્પઉ જય જયકાર, શ્રી ભરહેસરુ એ, વંદઈ જગગુરુએ. પૂરી પર(ખ)દ બાર, જોઈ જગદાદાર, સ્વામિ વયણ સુણઇએ, લિ લિ ગુણ થશઇ, ૨૫ ૨૧ ૨૨ ૨૩ ૨૪ 99
SR No.520768
Book TitleSambodhi 1993 Vol 18
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages172
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy