________________
100
કૌમુદી પ્રકાશ - ટીકાકાર) શ્રીકૃષ્ણ શેપના અનેક મતનું પ્રોઢિવાદપૂર્વક સયુક્તિક ખંડન કર્યું છે. લોજિ દીક્ષિતના આ પ્રીમરમા” ગ્રંથે વૈયાકરણ સમૂહમાં ભારે ઊહાપોહ જગાવ્યો છે, અને તેનું પ્રકટપણે ખંડન કરવા માટે ત્રણેક વૈયાકરણાએ પ્રયત્ન પણ કર્યો
(1) પ્રક્રિયા મુદ-પ્રકાશકાર શપકૃષ્ણના પૌત્ર અને વીરેશ્વરના પુત્રે (કે જેનું
નામ અજ્ઞાત છે, તેમણે) પ્રૌઢમનોરમા નું ખંડન કરતે કેઈ ગ્રન્થ લખ્યો હતા.૪ પણ સમ્મતિ આ ગ્રંથ અપ્રાપ્ય છે.
ચક્રપાણિદત્ત નામના બીજા એક વૈયાકરણે પ્રૌઢમનેરમાં ખંડન” નામને ગ્રન્થ લખે છે એમાંથી કેટલેક અંશ “લાજરસ કંપની, બનારસ દ્વારા પ્રકાશિત
થયો છે." (૩) પંડિતરાજ જગન્નાથે પ્રૌઢ મનોરમા કુચમદિની” નામની ટીકા રચીને ભોજિ
દીક્ષિતની “પ્રૌઢમનોરમાનું ખંડન કર્યું છે. ૦.૫ પંડિતરાજ જગન્નાથે પ્રૌઢનેરમા’નું ખંડન કરવા માટે જે “કુચમદિની” ટીકા લખી છે, તેનાં બે પ્રેરક પરિબળો નીચે પ્રમાણે છે :
(૫) ભોજિ દીક્ષિતે પિતાના પરમગુરુ શ્રીરામચન્દ્રાચાર્યની પ્રક્રિયાકીમુદી'માંથી જ ઘણી બધી પ્રેરણા લઈને વૈયાકરણ સિદ્ધાન્તકૌમુદી'ની રચના કરી છે. તથાપિ ભટ્ટોજિ દીક્ષિતે “પ્રીમરમામાં પોતાના પરમગુરૂની જ પ્રક્રિયાકૌમુદીને મતનું ખંડન કર્યું છે, અને સાથે સાથે પિતાના સાક્ષાત ગુરુ શ્રીકૃષ્ણ શેષની ‘પ્રક્રિયાકીમુદી પ્રકાશ” ટીકામાં ચલા અનેક મતનું પણ ખંડન કર્યું છે ! આથી પંડિતરાજ જગનાથની દૃષ્ટિએ ભકોજિ દીક્ષિતે “પ્રૌઢ મનેરમાં” લખીને ગુરદ્રોહ જ ર્યો છે. વળી, પંડિતરાજ જગન્નાથને માટે આ ગુરદ્રોહ અક્ષમ્ય બની રહ્યાનું એક કારણ એ પણ છે કે ભદોજિ દીક્ષિતના જે સાક્ષાત ગુરુ –પ્રક્રિયાપ્રકાશકાર શ્રીકૃષ્ણ શેષછે તે જગન્નાથના સાક્ષાત ગુરુ શેષ વીરેશ્વરના પિતા છે. આથી પોતાના ગુરૂના પિતાની કઈ માનહાનિ કરી જાય તે પતિરાજ જગનાથથી કેવી રીતે સહન થઈ શકે ? આમ જગન્નાથે ગુરદ્રોહી ભોજિ દીક્ષિતની પ્રૌઢ મનેરમા’નું ખંડન કરવા એક ટીકાની રચના કરી, અને તેને પ્રૌઢમને રમાકુયમદિની” એવું અસભ્ય શીર્ષક આપીને, ભટ્ટોનિ દીક્ષિતની ટીખળી ઉડાવી છે.
() “પ્રીતમને રમાકુચમદિનીની રચના પાછળ બીજો પણ એક પ્રસંગ બન્યા હોય એમ લાગે છે. આ પ્રસંગની વિગત તરફ ધ્યાન દોરતાં પંડિત યુધિષ્ઠિર મીમાંસકે ४. सा च प्रक्रियाप्रकाशकृतां पौत्रैरखिलशास्त्रमहार्णवमन्थाचलायमानमानसानामस्मदगुरूवीरेश्वरपण्डितानां तनयदूषिता अपि स्वमतिपरीक्षार्थ पुनरस्माभिरपि निरीक्ष्यते ॥ प्रौढमनोरमा, स.
सदाशिव जोशी, चौखम्बा संस्कृत सीरिज आफिस, बनारस, १९३८, परिशिष्ट--१, पृ.१. ૫. ચક્રપાણિકૃત પ્રઢમનેરમા ખંડને ઉદ્ધાર ભદોજિ દીક્ષિતના પૌત્ર હરિ દીક્ષિતે
પ્રૌઢમનેરમા” ઉપરની ટીકા “શદરમાં કર્યો છે.