SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) જેમ વંશવૃક્ષ : કૃષ્ણાચાર્ય (પિતા) (પુત્ર) શ્રીકૃષ્ણ નૃસિંહ (પુત્ર - ૧) રામચન્દ્રાચાર્ય (પુત્ર - ૨) (પ્રક્રિયા કીમુદી) સિંહ (પૌત્ર) (પ્રયિાકૌમુદી પ્રકાશકર્તા) વિઠ્ઠલ (પ્રપૌત્ર) (પ્રક્રિયાકૌમુદી પ્રસાદ-કર્તા) પ્રક્યિાકીમુદકાર રામચન્દ્રાચાર્યનું વંશ “શેષવંશ” એવા નામથી પણ પ્રખ્યા બન્યું છે; આ વંશમાં ઘણું વૈયાકરણે પાડ્યા છે અને તેમણે પાણિનીય વ્યાકરણશાસ્ત્ર પ્રચારમાં ખૂબ મહત્ત્વને ફાળે આપે છે. (ર) વિદ્યાવંશવૃક્ષ : ગોપાલાચાર્ય-ભ્રાતા -કૃષ્ણાચાર્ય રામચન્દ્રાચાર્ય (બન્નેના શિષ્ય, પણ કૃષ્ણચાર્યના પુત્ર અને “પ્રક્રિયાકૌમુદી'ના કર્તા) શ્રીકૃષ્ણ (શેષ) (શિષ્ય) પ્રક્યિાકૌમુદી પ્રકાશ - ટીકાના કર્તા નૃસિંહ ભદોજિ દીક્ષિત (શિષ્ય). –વૈયાકરણ સિદ્ધાન્ત કૌમુદી અને પ્રૌઢમનેરમ - ના કર્તા રામેશ્વર =વીરેશ્વર (પુત્ર અને શિષ્ય વિલ (શિષ્ય) ચક્રપાણિ જિગન્નાથ (શિષ્ય). -રસગંગાધર –મને રમાકુચમર્દિની –શબ્દકૌસ્તુભખંડન -પ્રૌઢમનોરમા ખંડન ૧. પ્રૌઢમરમા ખંડનીના કર્તા ચક્રપાણિદ પિતાના ગુરુ તરીકે શેષશના “વટેશ્વરનું નામ આપ્યું છે (જુઓ : ૧.૫ માં ઉદ્ભૂત કરેલા શ્લેક). આ વટેશ્વર તે જ “વીરેશ્વર શેષ” છે.
SR No.520767
Book TitleSambodhi 1990 Vol 17
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages151
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy