________________
૧. હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
ક્ષિતિજના ઓવારે પ્રગટેલા સહસ્રરશ્મિના તેજબિબ માંથી ફૂટતાં કિરણેા એક સાથે જન અને વન, માનવ અને મકાન- એમ સને સદિશાએથી અજવાળે છે તે જ રીતે કળિકાળસન હેમચદ્રાચાર્યના વિરાટ પ્રતિભાપુ જમાંથી પ્રગટતી તેજસરવાણીએ સમકાલીન પ્રજાજીવનનાં સવ અંગાને પ્રકાશિત કર્યાં છે. ગુજરાતી ભાષાનું પ્રભાત કવિકાળસજ્ઞ હેમચંદ્રાચાય થી ઊધડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર. ભારતભરના સારસ્વત દિગ્ગજોની પરંક્તિમાં સ્થાન ધરાવે તેવા ગુજરાતી વિદ્વત્તાના અપ્રતિમ માનદ હેમચદ્રાચાર્ય થી સ્થપાય છે. સાલકીયુગની વિદ્વત્તા, રાજસત્તા, લાવ્યવહાર, જનજીવન, ભાષા, સાહિત્ય, સભ્યતા અને સંસ્કારિતા–આ બધાં જ ક્ષેત્રા એમની વિશાળ પ્રતિભાના તેથી છવાઈ ગયાં હતાં. આથી સવાલ એ જાગે છે કે એમને જ્યેાતિધર કહેવા કે યુગપ્રવર્તક ગણવા ? મહાસમર્થ સારસ્વત કહેવા કે જીવનકલાધર કહેવા ? સમન્વયદષ્ટિ ધરાવતા મહાન આચાય ગણવા કે પછી ભરપૂર ગુજરાતી પ્રજાની સૂતેલી અસ્મિતાને જગાડનારા લેાકનાયક કહેવા ?
ડા. પિટને એમના જીવનકાર્ય વિશે આશ્ચય વ્યક્ત કરતાં હેમચદ્રાચાય ને જ્ઞાનને મહાસાગર (Ocean of Knowledge)૧ કહ્યા હતા. પં. બેચરદાસ દોશી એમના અગાધ પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વને જીવંત શબ્દકોશ’૨ કહીને અંજલિ આપે છે. તેા મુનિ પુણ્યવિજયજી એમની સ ંધ સમભાવના અને અનેકાંત દૃષ્ટિને જોઈને તેમને “સ્યાદ્વાદ-વિજ્ઞાનમૂર્તિ’૩ તરીકે ઓળખાવે છે. કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુ જેવા ગુજરાતના પ્રથમ પંક્તિના સ કાએ પણ એમની સાહિત્યેાપાસનાને ભવ્ય અંજલિ અપી છે. શ્રી કનૈયાલાલ મુનશી હેમચંદ્રાચાર્યની “ગુજરાતના સાહિત્યસ્વામીએના શિરેામણિ ગુજરાતની અસ્મિતાને પાયે નાંખનાર જ્યાતિષ ૨૪ તરીકે ઓળખ આપે છે. જ્યારે હેમચદ્રાચાય ના ચરિત્રકાર શ્રી ધૂમકેતુ એમને હરકેાઈ જમાનાના મહાપુરુષપ તરીકે આદર આપે છે. કેટલાકે ડ્રેસ દ્રાચાય તે સિદ્ધસેન દિવાકર અને આય હસ્તિના અનુગામી તરીકે જોયા છે, તા ૉઈએ એમની સાહિત્યસેવાને અનુલક્ષીને ખીન્ન પતંજલિ, પાણિનિ, મમ્મટ, પિ'ગલાચા, ટ્ટિ કે અમરિસ' કોશકાર તરીકે ઓળખાવવાના પ્રયત્ન કર્યો છે, જુદા જુદા ક્ષેત્રની એમની સિદ્ધિને માટે એમણે જુદાં જુદાં વિશેષણા પ્રયાયાં છે. છેવટે કળિકાળસન હીને આ એક વિશેષણમાં બધાં વિશેષણાને સમાવેશ કરવામાં આવ્યા. જો કે દીવાન બૃહાદુર કૃષ્ણલાલ મે. ઝવેરી તા કહે છે કે કળિકાળસન કરતાં પણ વધુ ઉચ્ચતા ર્શાવતું વિશેષણ વાપરા તાપણ તેમાં સહેજે અતિશયેાક્તિ કહેવાશે નહિ.૬
ગુજરાતના સંસ્કારજીવન પર નજર કરીએ તેા સાહિત્ય, સમાજ, દેશ, સંસ્કાર કે સાધુતાના ક્ષેત્રમાં વ્યાપી જતી એમની તેાલે આવે તેવી, ખીજી કોઈ વિભૂતિ જોવા મળતી માં સાંપ્રદામિકત્તાની સંકીણ દીવાલાને ઓળંગીને તેઓ પોતાના સયમ, સાહિત્ય