________________
૨૪
શૌરસેનીનું એક ઉદાહરણ નીચે મુજબ છે :
अम्हेहि तुह पसंसा किञ्जदि अन्नेहि किञ्जदे न कहं । कित्तो हमिस्सदि तुहा सग्गादु रसातलादो वि ॥३६
આ ગાથામાં પ્રાકૃત વ્યાકરણનાં અંતે તેથ । મવિકૃત્તિ સિઃ । અને તેા સેટોડાવૂ ! (સિ.હૈ.શ. ૮.૪.ર૭૪–૨૭૬) એ સૂત્રેાનાં ઉદાહરણા વણી લેવામાં આવ્યાં છે.
પ્રાકૃત વ્યાકરણમાં વ્રત પત્નૌ વુંસિ માળવ્વામ્ (સિ.હૈ.શ. ૮.૪.૨૮૭)થી શેષ શૌરસેનીયંત્ (સિ.હૈ.શ. ૮.૪.૩૦૨) સુધીમાં માગધી પ્રાકૃત ભાષાની વિશેષતાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રાકૃત દ્વાશ્રય મહાકાવ્યના આઠમા સની પ્રથમ ગાથાથી આરભીને પાંચમી ગાથા સુધીમાં માગધી ભાષાને લગતાં સૂત્રેાનાં ઉદાહરણા વણી લીધાં છે.
માગધી ભાષાના એક નમૂના નીચે મુજબ છે :
पुञ्ञ निशादपने पाले यदि पद्येण कन्ते । शयलययवश्चलत्तं गश्चन्ते लहतिं पलमपदं ॥ ३७
।
અહીં પ્રાકૃતવ્યાકરણનાં ન્યયજ્ઞનાં હૉઃ । ત્રોા ન: ધ ઇસ્ય શ્રોડનાñ । (સિહૈ.શ. ૮.૪.૨૯૩–૨૯૫)નાં ઉદાહરણા વણી લેવામાં આવ્યાં છે.
પ્રાકૃતવ્યાકરણમાં જ્ઞ।ન: વૈરાજ્યામ (સિ.હે.શ. ૮.૪.૩૦૩)થી આરભીને, મૈં વાયજ્ઞવિવા યન્તસૂત્રો જતમ્ (સિ.હૈ.શ. ૮.૪.૩૨૪) સુધીનાં સૂત્રામાં પૈશાચી પ્રાકૃતભાષાની વિશેષતાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રાકૃત થાય મહાકાવ્યના આઠમા સની છઠ્ઠી ગાથાથી આરંભીને અગિયારમી ગાથાના પૂર્વાધ સુધીમાં પૈશાચી પ્રાકૃત ભાષાને લગતાં સૂત્રાનાં ઉદાહરણાને વણી લેવામાં આવ્યાં છે. પૈશાચી ભાષાને એક નમૂને નીચે મુજબ છે :
अच्छति रन्ने सेले वि अच्छते दढतप तपन्तो वि । ताव न लभेय्य मुद्रक याव न विसयान तूरातो ॥३८
અહીં પ્રાકૃતવ્યાકરણનાં જ્ઞાત્ તેત્ર । અને મવિશ્ચત્ચચ્ચ વ્ । (સિ હૈ.શ. ૮.૪.૩૧૯-૩૨૦) એ સૂત્રેાનાં ઉદાહરણા વણી લેવામાં આવ્યાં છે.
પ્રાકૃતવ્યાકરણના વૃજિયાપુરાષિતૃતીય ચેાશવ્રુિતીયૌ (સિ.હૈ.શ. ૮.૪.૩૨૫) થી આરભીને શેષ' પ્રાચત (સિ.હૈ.શ. ૮.૪.૩૨૮) સુધીનાં ચાર સૂત્રેામાં ચૂલિકા પૈશાચીની વિશેષતાઓ દર્શાવી છે. પ્રાકૃત દ્વાશ્રય મહાકાવ્યમાં આઠમા સની ૧૧ અને ૧૨ એ એ ગાથાઓમાં ચૂલિકા પૈશાચીનાં ઉદાહરણા વણી લેવામાં આવ્યાં છે. ચૂલિકા પૈશાચી ભાષાના નમૂના નીચે મુજબ છે :
झच्छरडमरुकभेरीढक्काजीमूतगफिरघोसा वि ।
बम्हनियोजितमं जस्स न दोलन्ति सेो धो ॥३८