________________
૧૩
ખંજન અને પલાશનાં પાંદડાં, કમળા, હંસ, ભ્રમર, સપ્તપણું, ડાંગરના ખેતરમાં રખેવાળનું ગીત, સુગંધી વાયુનું પ્રસરણ, સાનેરી કમળથી જીનનું પૂજન, સહસ્રલિંગ તળાવ, શરદઋતુના ઉપસંહાર, હેમંતઋતુનું વર્ણન, ઉદ્યાનવ નને ઉપસંહાર, રાજાને ઉદ્દેશીને સૂત દ્વારા સંધ્યાકાળના આગમનનું સૂચન વગેરે ઘટનાએ તથા વસ્તુઓનાં વર્ણન છે. છઠ્ઠા સ માં (ગાથા – ૧૭ ) ચંદ્રોદય, મ`પિકામાં આરૂઢ થયેલ રાજા, પુરાહિતનેા મંત્રપાઠ, ભૂગળાને અવાજ, વારાંગના દ્વારા રાજાની આરતી, મહાજનેાનું આગમન, સભા, સાંધિવિગ્રહિક દ્વારા રાજાને નિવેદન, કાકણાધિપ વિષેના વૃત્તાન્ત, મલ્લિકાર્જુન અંગેના વૃત્તાન્ત, સિન્ધુપતિ અંગેના અહેવાલ, યવનદેશને લગતા સમાચાર, ઉબ્ન, વારાણસી, મગધદેશ ગૌડદેશ, કાન્યકુબ્જ, દશાર્ણ તથા મથુરા વગેરેને લગતા વૃત્તાન્ત – આ બધાનુ વન છે. સાતમા સ`માં (ગાથા – ૮૪) રાત્રે ઊધ પૂરી થયા પછી રાજા પરમાનું ચિંતન કરે છે, જેમાં જીવનું સંસારમાં ભ્રમણ, સિદ્ધક્ષેત્રામાં સંચરણ, પ્રથમ રાજ્યનુ મહત્ત્વ, વૈરાગ્ય, જ્ઞાનપ્રાપ્તિ, સ્ત્રીઓના પ્રભાવ, સ્થૂલભદ્ર, રાજર્ષિ ગજસુકુમાર, ગૌતમસ્વામી, અભયકુમારમુનિ, સુધર્મસ્વામી, જમ્મુમુનિ, પ્રભવપ્રભુ અને જીનવચનની પ્રશંસા, તા લેનારની પ્રશંસા મહામુનિએની તપશ્ચર્યાં, અહંત, સિદ્ધ, આચાયૅ ઉપાધ્યાય અને મુનિ એ પંચ પરમેષ્ઠીએની તથા શ્રુતદેવીની પ્રશંસા, શ્રુતદેવીનુ દર્શીન, શ્રુતદેવીના આશીર્વાદ, રાજા દ્વારા શ્રુતદેવીના ઉપદેશ માટે વિનંતી – આ વિષયાનું નિરૂપણ કરવામાં આવ્યુ' છે. છેલ્લા આઠમા સમાં ( ગાથા – ૮૩ ) શ્રુતદેવી સરસ્વતી દ્વારા કરવામાં આવેલ ઉપદેશ છે, જેમાં મેાક્ષનાં સાધન, શત્રુ અને મિત્ર વિષે આત્મબુદ્ધિ, પરિપુના વિજય, મેાલપદ, અહતના પરમમ`ત્રને પ્રભાવ, ચાર મંગલના પાઠના પ્રભાવ, સમાધિનું મહત્ત્વ, આત્માની સુષુમ્હામાં સ્થિત, રાગદ્વેષને નાશ, પદ્માસન, ઇંડાપિંગલામાં મનનું સંચરણ, સમયાચાર, નાડી અને સ્થળના સંબંધ, બ્રહ્મરંધ્રમાં મનની ધારણા, અહિંસાનું મહત્ત્વ, જીવદયા, મહર્ષિ એની સેવા, સ્ત્રીઓમાં અનાસક્તિ, સત્યવચન, તપ, ધ્યાધ, મિથ્યાધર્માચરણના નિષેધ, સમ્યક્ત્વ, જ્ઞાન-દર્શન–ચારિત્ર્ય એ ત્રિરત્નનુ મહત્ત્વ, જીનાગમનું મહત્ત્વ, રાત્રિભાજનના નિષેધ,
તી જળમાં સ્નાનનું બિન ઉપયેાગીપણું, મનમાં જીનના અવતરણનું મહત્ત્વ, અને અ ંતે પેાતાના 'ક'માંની માળા રાજાના ગાળામાં પહેરાવીને શ્રુતદેવીની વિદાય આ બધાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ભાષાની દૃષ્ટિએ જોતાં, સંસ્કૃત દ્વાશ્રય અને પ્રાકૃત દ્વાશ્રય એ એ કાવ્યા એકખીજાથી અલગ હોય તેવું લાગે છે, પણ વાસ્તવમાં તેા કુલ આઠ અધ્યાયના સિદ્ધહૈમશબ્દાનુશાસન' એ એક અખડ વ્યાકરણ ગ્રંથમાંનાં સૂત્રેાના ભાષાપ્રયોગવિષયક ઉદાહરણાને કાવ્યમાં સળંગ ક્રમાનુસાર નિબદ્ધ કરવા માટે આચાય હેમચંદ્રસૂરિએ ચાવડા વ'શના આરંભથી રાજા કુમારપાળ સુધીના બધા જ રાજાઓના ચરિત્રને વિષય બનાવીને એક સળંગ મહાકાવ્ય રચ્યુ છે, તેથી વાસ્તવમાં જોતાં વીસ સનું, સંસ્કૃત ચાશ્રય અને આઠ સનું પ્રાકૃત શ્વાશ્રય એ એ મળીને જ એક સંપૂર્ણ ‘કુમારપાળચરિત' મહાકાવ્ય અને છે. તેથી ભલે અમુક હસ્તપ્રતામાં કેવળ સંસ્કૃત ચાશ્રય અને ખીજી અમુક પ્રતામાં કેવળ પ્રાકૃત દ્વાશ્રય કાવ્ય લખેલું મળી આવે છતાં બીજી ઘણી હસ્તપ્રતામાં સંસ્કૃત