________________
-
ડ, નારાયણ કંસારા
દષ્ટ પરિણામની અંતગત ઇન્દ્રિયગ્રાન્ચની સીમામાં પરિવર્તન કે વિકારનું ભાન સમાઈ જાય છે. સમાનતા અને ભેદની દ્રષ્ટિએ પદાર્થોની તુલના કરીને મનુષ્ય “અપેક્ષિક નિત્યતા ગ્રહણ કરી શકે છે. દાત. હવિદ્રવ્ય યજ્ઞમાં સંપૂર્ણતઃ ભસ્મસાત્ થઈ જાય છે અને પછી કેવળ ભસ્મ જ રહે છે. અથવા ખેતરમાં વાવેલા દાણું અંકુરિત થઈને નવા દાણુ ઉત્પન કરે છે. અદટ પરિમાણમાં ઈન્દ્રિયપ્રત્યક્ષ આપણને કોઈ પદાર્થનું આકલન કરાવી શકતું નથી. યજ્ઞમાં દેવતા શબ્દ કારો હાજર હોય છે, પણ પદાર્થ તરીકે આપણે માટે તે ઈન્દ્રિય નથી, યજ્ઞ દષ્ટ પરિમાણમાં થાય છે, દેવતા અદષ્ટ પરિમાણમાં છે. સ્વગ એ યજ્ઞનું ફળ છે, છતાં અને પદાર્થની કેટિમાં ગણી શકાય તેમ નથી. મંત્રને પાઠ શુદ્ધ રીતે થશે હાય અને (ામ પણ વિધિપૂર્વક થયે હોય છતાં ય પરિવર્તન પામીને ‘સ્વગ” બનતા હોય તેવું દેખાતું નથી, તેથી અદેટ “સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એટલું જ કહી શકાય “સ્વંગ” અને યા એ બને મનુષ્યને માટે ઉપકારક હોવા છતાં પ્રથમ દૃષ્ટિએ તે બંનેને એકબીજા સાથે સાંકળતી કોઈ કડી સાંપડતી નથી. આ માટે સબસ્વામી અપૂર્વ નામનું એક અદશ્ય તત્ત્વ કે શકિત સ્વીકારે છે,
સર્વ શબ્દનું સ્વરૂપ ન લૂમ્ પૂર્વ એમ નકારાર્થક હોઈ અર્થ દરિટએ તે પૂર્વે કે વર્તમાનકાળે દશ્ય પરિમાણમાં આવેલ બધી જ બાબતને કે પદાર્થોને નિષેધ કરે છે. યજ્ઞની ભરમ કે ખેતરમાં ઉગેલા દાણા પણ ‘અપૂર્વની ટિમાં ન આવી શકે, અપૂર્વ વિષે અગમચેતી કે આગાહી ન કરી શકાય; તેમ ઈન્દ્રિયપ્રત્યક્ષ ઉપર આધારિત કેઈ વિધાન કે અનુમાન પણ ન થઈ શકે. અપૂર્વ એ પૂર્વે કદી હયાતી ન ધરાવતું અને તદ્દન નવું જ હોય. અપૂર્વ એ એવી કોઈ અસાધારણ શકિત છે જે ચાના અગરૂપે ફળની પ્રાપ્તિ અષ્ય પરિણામરૂપે કરાવે છે. “અવની કેઈ વ્યાખ્યા આપી શકાતી નથી ૨૫ અપૂવને અનુભવ કર્મના પરિણામરૂપે થાય છે ૨૬ વાસ્તવમાં ‘અપૂવ તે “ભાવ” સાથે સંબંધિત છે. “ભાવના' કમવાચક શબ્દ(ભાવાર્થ)નું સૂચન કરે છે. ભાવના ઘ રામ: અને વરને સાંકળી આપે છે, જયારે યજ્ઞકર્તાને ફળપ્રાપ્તિ કરાવે છે –“અપૂર્વ'. અહીં ‘ભાવન’ એ ક્રિયાત્મક શક્તિ છે.
આ યજ્ઞકમ તે નારાવ ત છે તેથી શરિસ્વામીએ આ પૂર્વની ધારણું બાંધી છે. થર્મની ભાવનાથી “અપૂર્વ” ઉદ્દભવે છે. કમર નાશવંત હોવા છતાં તે ફળ આપ્યા વિના નાશ પામતું નથી, ક્રિયા(Ha)વાચક શબ્દમાત્ર ઉચ્ચારણ પામીને નષ્ટ થતા નથી. જે કમથી પ્રત્યક્ષ ફળ ઉદ્ભવે તેમાં અપૂર્વને સંબંધ આવતો નથી. જયાં કમ નાશવંત ઈ કઈ પ્રત્યક્ષ ફળ ઉદ્ભવતું ન હોય ત્યાં ‘અપૂવ” ઉદ્ભવે છે અને તે અદશ્ય ફળ સાથે કમને સાંકળે છે. આ રીતે સંપૂર્વ” એ દષ્ટ અને અદષ્ટ વચ્ચેની કડી છે, અપૂર્વને આત્મા, દેવતા કે સ્વર્ગ તરીકે ન સ્વીકારી શકાય. પણ દષ્ટ પરિમાણની સીમા પૂરી થતાં “અપૂવ'નું ક્ષેત્ર આરંભાય છે અને ભાવના રૂ૫ ક્રિયાશક્તિના ઉદ્દભાવન દ્વારા મનુષ્યને લાભ કરાવવા અપૂવ” યાતી ધરાવે છે. દરેક કર્મને પિતાપિતાનું અલગ અપૂર્વ હોય છે. ૨૭ જયાં સુધી ચકર્મ કરવામાં ન આવે ત્યાં સુધી “અપૂર્વ ઉત્પન્ન થતું નથી. યજ્ઞકર્મ થગ્ય રીતે કરવામાં આવે ત્યારે તેનું ફળ ‘અવ' છે એમ કહી શકાય. શબરવામીની સં--તાવ કે વાસ્તવિકતાની વિભાવનામાં યજ્ઞ એ એક જ એવું કમ છે જે દશ્યપરિમાણમાં સર્જનાત્મક લક્ષણ ધરાવે છે. આ કર્મમાં