SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પલ્મનધિકૃત એ ત્રણેય એકી સાથે મળી આવે છે. અને તેમાં એ બાબતને સ્વીકાર છે કે જીવનમાં પ્રભુએ દોરી આપેલા, ખાંડાની ધાર જેવા ભાગે ગતિ કરવી એ અતિ કઠણ લાગે, તે જિન પ્રવેશી એટ કે પ્રમુ પ્રપે ? ભક્તિ એ જ મોક્ષપ્રાપ્તિ સુધીના સાધકને ઉત્કને સાચો માર્ગ છે. દર્શનમીમાંસા તેત્રીસ કેના આ અત્યંત લાઘવયુક્ત છતાં કિલષ્ટ નહીં એવા કાવ્યના દર્શનને સાર ડો. ઉપાએ આ રીતે આપે છે – " 'Recounting, reporting or confessing ones acts', glorifying the great qualities of Jina, the author offers a sort of prayer, recounting, repeating or confessing his shortcomings and fault in thoughts, words and acts, direct as well as indirect, and seeks shelter of the Jina with a view that they might be mithya, null and void in effect. It is a selfanalysis and self-introspection in the presence of Jina, who knows everything; and the purpose is to divest oneself of similar faults further and attain internal purification The mind is often perplexed and deluded, and endless defaults are there in life; and it is well- nigh impossible to expiate them. It is not possible, at present, to experienee selfrealization. Samsara is dvaita and moksa is advaita; one has to reach from one to another. The rigorous path of conduct preached by Jina is difficult in these days, so devotion or bhakti towards Jina alone is ones rescue or shelther. Recitation of this alocana leads one to the abode of bliss". 4 વર્તમાન કાળમાં સાધનાના અતિ કઠોર માગે ગતિ કરવી મુશ્કેલ છે, તેથી જિનની ભક્તિ કરવી અને તેને આશ્રય શોધ–એ માત્ર આ ઑત્રકાવ્યને ઉપદેશ છે એમ કહેવું એ અનેક દૃષ્ટિએ ચિય છે. વળી, આમ સ્વીકારીએ, તે આમાં જેને ઉપદેશ છે, તે જિનની ભક્તિનું મહત્વ ઝાંખું પડે છે, ઘટી જાય છે. જિનની ભકિત, જિનને આશ્રય લેવાને અને આત્માને મોક્ષને માંગેલ, કલ્યાણને માગે વાળવાને ઉપદેશ અન્ય જૈનાચાર્યોએ પણ પિતાનાં કાવ્યમાં આવે. (ભકતામર સ્તોત્ર' આ કાવ્ય પૈકી ખ્યાત છે.) આથી ઉપાધ્યેએ અત્યન્ત સંક્ષેપમાં આ કાવ્યને ઉપદેશ રજૂ કર્યો છે, તે મને તેમ સ્વીકારવાને બદલે કેના કામમાં આ કાવ્યના વિચારોને સાર આપણે ગ્રહણ કરીએ ૫ “પદ્મનન્દિપવિંશતિઃ પ્રસ્તાવના, પા. પ-૬.
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy