SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Review 133 લખે છે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનના અભ્યાસને પ્રભાવ ગુજરાતી સાહિત્ય અને વિવેચન પર જેવા મો છે, તે જ રીતે ભારતીય સાહિત્યશાસ્ત્રના વક્રોક્તિ વનિ, રસ વગેરે સિદ્ધાન્તની અસર તે પછી જ હોય ! આ પ્રકારની આપલેથી સાહિત્ય અને વિવેચન સમૃદ્ધ થાય છે. મા ની પાછળ ઈન્ટર ડિસિપ્લીનરી અભિગમ કામ કરે છે, જેને પરિણામે આજે ઉચ્ચતર કક્ષાએ તુલ.મક સાહિત્ય, તુલનાત્મક વિવેચન અને તુલનાત્મક સૌન્દર્ય. શા તરફ કવિઓ, સહિત{કાર, વિવેચકે વળ્યા છે. આને લીધે તુલનાત્મક સાહિત્યનું અદયયન એમ. એ. કક્ષાએ ગુજરાતી, હિન્દી વગેરે વિષયમાં કરાવવામાં આવે એ સ્વાવિક પણ છે. આ સ્વાભાવિકતામાંથી ગુજરાતી ભાષામાં ‘તુલનાત્મક સાહિત્ય'ના અભ્યાસની એક સુવિધા રૂપે આ પુસ્તક ગુજરાતી વાછમયમાં ઉમેરાય છે અને તે પણ વર્ષોના અધ્યયન અધ્યાપનના અનુવાવી લેખકની કલમે, એ મઝાને યોગ છે. પોતે આ કૃતિ તૈયાર કરી તેના દેશની સ્પષ્ટતા લેખક આ શબ્દોમાં આપે છે ........ ....ગુજરાતીમાં તુલનાત્મક સાહિત્ય વિશે કઈ ગ્રંથ પ્રાપ્ય નથી. પરિણામે વિદાય એને વિષય તેયાર કરવામાં ઘણી મુશ્કેલીને સામને કરવો પડે છે એવો મારે અનુભવ છે. આમાં એમ વિચાર્યું કે જે વિદાથી એને આ વિષયને લગતી સામગ્રી જરાતીમાં ઉપલબ્ધ થ' તે વિશ્વ સમજવામાં અને એ સામગ્રીની સુલભતાને કારણે વિષયમાં રસ લેવામાં સહાય અને પ્રોત્સાહન મળી રહે.” આ સપષ્ટનાથી આ કુનિનાં વ્યાપ અને સીમાઓ તથા ઉદ્દેશ અને ઉપગિતા નક્કી થઈ જાય છે. તુલનાત્મક સાહિત્યના અભ્યાસને ધ્યાનમાં રાખી લેખક આ મુદ્દાઓ લઈને આગળ વધે છે –“તુલનાવૃત્તિ વિશ્વસાહિત્ય, વ્યાપક સાહિત્ય, તુલનાત્મક સાહિત્ય—અર્થે , અરે પચચા, તુલનાત્મક સાહિત્ય, અનુવાદ, વિષયવસ્તુ, ઉપસ હાર' દેખીતી રીતે જ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને, તેના મુદ્દાઓ આવરી લેવાના ખ્યાલ સાથે આ પુસ્તક લખાયું છે. પ્રત્યેક વિષયની છણાવટ વ્યવસ્થિત વૈજ્ઞાનિક, મહુંકશે પ્રમાણભૂત છે. વિવના અભ્યાસને પ્રાયઃ સર્વ આધાર અંગ્રેજી કૃતિઓને છે. આ ઉપરાન્ત આ વિષયે જ મૂળ પશ્ચિમમાંથી આવે છે, તેથી લેખકે સારા પ્રમાણમાં અવતાર આપ્યાં છે, લગભગ બધાં જ સાનુવાદ આપ્યાં છે, જે વિદ્યાથી એને પકારક બને તેમ છે. આ જ રીતે વિશ્વના પારિભાષિક શબ્દોને નિશા પણ લેખક સાનુવાદ કરે છે અને આ અનુવાદે મોટે ભાગે એ ક્કસ જણાય છે. વળી એક મુદ્દામાયી સ્વાભાવિક રીતે જ બીજો મુદ્દો ઉત્ક્રાન્ત થતો હોય તે પદ્ધતિઓ લેખક ચાયા છે. પરિણામે લેખન એક દરે વ્યવસ્થિત અને શાસ્ત્રીય થયું છે. લેખકને ઊંડા અભ્યાસ અને વિષયનું તેમનું લાંબા સમયનું અધયાપન આ કૃતિમાં પ્રતિબિબિત થામ જ છે, અને તેથી જ તેમણે આપેલી સંદર્ભમન્ય-સૂચિની ઉપયોગિતા બાબત બે મત છે નહી. જુદા જુદા વિષયની છણાવટમાં તરતમ જોઈએ તે આ કૃતિમાં અનુવાદની છણાવટ
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy