SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદને વિકાસ લેકે સાથે સંકળાયેલાં છે. રાજ્યસત્ત ના મુખ્ય સ્થળ પર રાજ્યનાં પિતાના સૈન્ય માટે આ પ્રકારની વ્યવસ્થા રાખવાની જરૂર હમેશાં હોય છે. રાજ્યનાં મુખ્ય સ્થળ પર જેમ રાજ્યનો વહીવટી અને સૈન્ય વિષયક પ્રવૃત્તિઓને ઉપયોગ વધુ પ્રમાણમાં થો તેમ રાજને દરબાર માટે ઉદ્યોગ અને તેમાં એ મધ્યકાળની પરિસ્થિતિમાં ઝવેરીએ, વસ્ત્રોદ્યોગ, કાગળ બનાવનાર, તેમ જ ધાતુની વસ્તુઓ બનાવનાર, માટીની નાની મોટી વસ્તુઓ બનાવનાર વગેરે કારીગરોની જરૂર રહેતી. આ ઉદ્યોગ પિષનાર લોકેની પણ અમદાવાદમાં માંગ વધી અને તેમની વસતી ધીમે ધીમે થવા માંડી. - આ તમામ વસતીને માટે વસવાટની જગ્યા મામજિદની આજુબાજુ હતી તેમાં તેને વસવાટ થતે દેખાય છે તે પૈકી ઝવેરીલોકોની વસતી વધી ત્યારબાદ એ મેટા વિસ્તારને ઝવેરીવાડ નામ આપ્યું છે. તેમાં બીજા ધ ધાદારી રૂપાગઢ, લેહાગઢ પંચાલ વગેરે રહે છે. અને અહીંની વિવિધ ખત્રીવાડ, કુંભારવાડ ઈત્યાદિના વસવ . આ ઉદ્યોગ વાળા લોકોનાં રહેઠાણ છે. તેઓ સ્થાનિક વસતીને માલ પૂરો પાડવા ઉપરાંત શાહી દરબારમાં ભેટ સોગાદ માટે સારી વસ્તુઓ બનાવતા તથા પરદેશ સાથે વેપાર પણ કરતા. આ શહેરનાં ઔદ્યોગિક કેન્દ્રને મજબુત રાખનાર વર્ગને વિકાસ જુમા મસ્જિદની પૂર્વમાં મહુરત પળ તરફથી થતું હોવાનો સંભવ તેનાં નામ પરથી જાણે કે રાજનિવેશમાં રહેતી પ્રજની વસતી સૂયવતુ હોય એમ દર્શાવે છે. તેથી તેની શ્રીમનલાલ વખતચંદ આપેલી માન્યતા યથાથ લાગે છે. પરંતુ મહુરત પોળને ચઉટાને લેકા પેશાબ કરવા લાગ્યા તેથી તેનું નામ મુતર પાળ ઠર્યું છે (પૃ. ૯) એવા મગનલાલનાં વિધાનપરથી, શ્રીરનમણિરાવની નોંધ તેમના ૫ ૩૪૬ પર છે. કે “કદાચ પાછળથી વસેલી આ પોળનું નામ આ કારણથી આવું પડી ગયું હોય અને કોઈ અક્કલ વાળાએ સુધારી તેનું નામ મહુરતળ ઠરાવ્યું હુંય એમ બને” જેવી કલ્પના કરી છે. મગનલાલનું ઇ સ. ૧૮૫૦માં થયેલું વિધાન અને તેની પરથી થતું અર્થઘટન ખરૂં છે કે રત્નમણિરાવનું એ બાબતને નિર્ણય વધ પુરાવા સિવાય શકય નથી. પરંતુ કબ્રસ્તાન, અને બજરની પાસે લેકેને પ્રથમ વસવાટ થયાનું સૂચન આ નામ કરે છે, તે મગનલાલનાં અર્થઘટનમાં ઘણું બળ છે. તથા તેમણે બીજું સૂચન કર્યું છે, તે બન્નેમાં પહેલું કયું ? એ વિવાદ પર જૂના સ્થાનિક દસ્તાવેજો મળે તે વધુ પ્રકાશ પડે. આ સ્થળેથી વિકસતાં અમદાવાદે મૂળ વાઘરીઓની વાડીઓની જમીને ધીમે ધીમે સમા પો લીધો અને ઢીકવા વિસ્તાર માં બાબાદી વધી. આ પ્રક્રિયા સંભવતઃ કતુબુદીનના સમય સુધીમાં થઈ હોય. આ સુલતાનના સમય દરમિયાન અમદાવાદના રાજનિવેશની આજબાજી તેના અમીરને વસવાટ શરૂ થયો હોવાની સંભાવના રાજધાનીમાં મોટે ભાગે જોવામાં આવતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy