SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદને વિકાસ તેમના જણાવ્યા મુજબ આ ટેકરામાંથી ફેમીનાફેરા નામનાં નાનાં જીવડના અવશેષો મળે છે. ફોરેમીનીફેરા એ સમુદ્રમાં થતી જીવાત છે. તે ઘણી નાની હાઈને તેને દેહાવશે ઊડતી રેતી સાથે દૂર સુધી ફેલાય છે. આ અવશેષોથી ભૂસ્તર શાસ્ત્રમાં પવનથી ઉડેલી રેતના ટેકરાના સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. પરંતુ આ રેતમાં સમુદ્રની વાત હોવાથી ગુજરાતમાં આ ટેકરા તૈયાર થયા ત્યારે સમુદ્ર અને ભૂમિની પરિસ્થિતિ કેરી હતી તે બાબત વિવિધ વિવાદે પેદા કરે છે, આ વિવાદ સાથે અત્રે ખાસ સંબંધ નથી કારણ કે આ ટેકરાઓ આજથી બાર હજાર વર્ષ પહેલાંની આબોહવામાં તૈયાર થયા હતા આ રેતની પ્રવૃત્તિથી થયેલા ટેકાઓએ અમદાવાદમાં ભૂપૃષ્ઠ પર બે અસર કરી છે. તે પૈકી પ્રથમ અસર મેદાનમાં ભૂપૃષ્ઠ અસમાનતા છે. અને તેની બીજી અસર સ્થાનિક કુદરતી તળાવની છે. આ ટેકરાઓની બન્ને બાજુએ, તેમ જ ટેકરાના સમુહ વચ્ચે તૈયાર થતી નીચી જમીન ને લીધે વ સતા વરસાદનું પાણી રોકાઈને તેનાં બોડાં તૈયાર થાય છે. આ બે ડાંમાં વરસાદ પછી તેના સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે તેમાં કેટલાક મહિનાઓ સુધી પાણી રહે છે. અમદાવાદમાં ગુલબાઈના ટેકરા પૂર્વમાં અથવા વધુ એ કકસ ગણતરી પ્રમાણે અગ્નિખૂણે આવું બેડું હતું તેનું પરિમલ ઉદ્યાનમાં રૂપાંતર થયું છે. મેમનગર વિસ્તારમાં તથા થલતેજ પાસે આવાં બેડાના થડા અવશે જે મળે છે. તેવી પરિસ્થિતિ અન્યત્ર પણ છે. આ મ અમદાવાદના મેદાનમાં ભૂપૃષ્ઠની આ સ્વાભાવિક પરિસ્થિતિએ કેટલીક કપનાઓ વિકસાવી છે. તે પૈકી એક કપના અમદાવાદમાં ૧૬મી ડીસેમ્બર ૧૮૪૭માં આવીને ૨૫ જાનેવારી ૧૮૪૮ સુધી રહેલા એચ છે. બ્રગ્સ નોધી છે. The city of Ahmedabad to attempt a description a' la cobbett is built in the from of letter D with a blow in the belly from whence the curve does not so regularly and bodly terminate in the lower limb as in the upper. The perpendicular portion of the letter faces the west and extends along the bank of Sabarmati which originally ran through the square area about the karanj and between the Bhadr and three gates, but the course of the stream was diverted by Mahmud Shahi, the first surramed Bigda when the city walls were constructed under his mandate in 891 A.H. corresponding with 1485 of the Christian Era.” (The Cities of Gujarashtra, 208) તેણે કરેલું આ વર્ણન મગનલાલ વખતચંદે વાંચ્યું હતું અને તેથી તેમના અમદાવાદના ઈતિહાસના પ્રકરણ ૫ માં જણાવ્યું છે કે “અમદાવાદ શહેર વસ્યું તેહની અગાઉ સાબરમતીને પ્રવાહ હાલે છે તેવો ન હતો. પણ કાંપની લગીર આણું તરફથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy