________________
ચિત્રા શું : . ભારતીય અલારવિચારણા અને પશ્ચિમની અલંકારવિચારણા વચ્ચે કેટલુંકને ધાત્ર સામ્ય છે. વામન અને આનંદવર્ધનની જેમ પશ્ચિમના નીઓ કલાસિસીષ્ટ આલેચ અલંકારને વાણીના આભૂષણે માનતા. આના વિરોધમાં એચ. જે. સી. ગ્રીઅર્સન લખે છે :
"The ancient writers on rhetoric spoke of them too much as mere ornaments of style, to be added or taken away at will and were content to make long lists of them with an elaborate nomenclature and to illustrate their use from poets or orators. They spoke, as Professor Saintsbury has put it, as though the figures were a sugar which you sifted into the pudding in greater or less quantity as you thought well." - વનિકાર પછીના આલંકાર્ષિની જેમ પશ્ચિમમાં ૫ણ અલંકારોજના કવિની અભિવ્યક્તિના જ એક અંતર્ગત ભાગ તરીકે સ્વીકારાઈ. રેને વેલેક અને ઓસ્ટીન વૉરેન : ' લખે છે :
"Like metre, imagery is one component structure of a poem ..it is a part of syntactical or stylistic stratum. It must be studied finally not in isolation from the other strata, but as an element in the totality, the integrity of the literary work."
: આ૫ણે સામ્ય, વિરોધાભાસ, શંખલાન્યાય વગેરેને વગીકરણના સિદ્ધાંત તરીકે સ્વીકાર્યા છે. તેવી જ રીતે પશ્ચિમમાં આવા સિદ્ધાંતિ સ્વીકારાયા છે. આપણી ઉપમા તે Cha Simile, Hal Metaphor = 345, Epic Simile, = ufaa244711, Personification = સમાપ્તિ . પશ્ચિમના Euphemism અને Periphrasis જેવા અલંકારે આપણું પર્યાપ્ત અલંકાર જેવા થશે, પશ્ચિમની Allegory = અપ્રસ્તુત પ્રશંસા, Paradox અને Oymoron = વિરોધાભાસ, climax = સાર અને Anticlimax = અવરોહ અલંકાર થાય.
આનંદવર્ધને અલંકારોને ગુણીભૂતવ્યંગ્ય કાવ્યની ટિમાં મૂકી, તેમની મધ્યમ પ્રકારના કાવ્યમાં ગણતરી કરી હતી. જગન્નાથ આમાં થેડે સુધારે સૂચવે છે. જેમાં રસ પ્રધાનરૂપે વ્યંગ્ય હોય તેને ઉત્તમોત્તમ કાવ્ય, વાયાર્થી અને વ્યજ્ઞાર્થનું સૌન્દર્ય જ્યાં સમકક્ષ છે એવાં સમાપ્તિ , અપ્રસ્તુતપ્રશંસા વગેરેને ઉત્તમ કાવ્ય, જ્યાં અગ્યાર્થની ચારુતા ઓછી રય એવા રૂપક, દીપક વગેરે અલંકારોને ગુણીભૂતવ્યગ્ય અને વ્યર્થની ચાતા નહીવત હોય તેવાં કાવ્યને ચિત્ર કાવ્ય ગણવાનું તેઓ સુચવે છે. આમ અલંકારનું ગૌરવ વધારી, જગન્નાથ અલંકારનું સૌદર્ય હોય તે કાવ્યને ઉત્તમ ગણવા તત્પર થયા છે. મરવિરાજ સવ કે અનિશિવ મુë સુરત જેવા બે વાકયખંડમાં દેખીતી રીતે મુખ અને કમળનું સામ્ય દર્શાવાયું લાગે, પરંતુ પયત થતે બેધ મિન હોય છે. જગન્નાથ અલંકારોની અભિવ્યક્તિ પાછળ થતા શબ્દબોધની અત્યંત સુંદર ચર્ચા કરી અલંકારમીમાંસામાં સક્ષમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org