________________
બેધક પદો (૧૭૩-૧૭૫)
- ૧૭૩
[ રાગ :: કેદારે ]. નુગરા નરને સંગ ના કાજે, નુગરાને સંગ ભારી રે; નુગરા સંગે નરકે જઈએ, અથવા નર કે નારી રે. (ટેક) નુગરા સંગે વાત કરંતાં, લખચોરાસી જાએ રે; ભૂતલ મનસાદેહ ધરીને, ફેગટ ફેરા ખાએ રે.
નુગરા નરને નુગરાનું જલપાન કરતાં, કેટ એક ક્રમ તે થાએ રે, માત માત પાડોશી મલીને, નરકકુંડમાં જાએ રે.
નુગરા નરને... નુગરા નરના દેષ ઘણા છે, જે કહીએ તે છેડે થડા રે, ભણે નરસીએ : સુણે નારાયણ, નુગરાના બંધ છેડે રે.
નુગરા નરને...
૨.
૩
૧
૧૭૪ સતગુરુ મલ્યા, વાલે મારો જનમ સંઘાતં; . જેણે તેણે મારગડે, હું ભુલી ભુલી જાતી રે.
સતગુરુ. સતગુરુ મલી, વાલે મને સીખામણ્ય દીધી, પડલ ઉતારી, વાલે મને દેખતી રે કીધી.
સતગુરુ અસનપણામાં વાલા ! મારી બુદ્ધિ હતી બાલી; ભવસાગરથી જે વાલે મને, બુડતી રે તારી.
સતગુરુ... મુગતીની માલા, વાલે મારે ઉર પર લીધી દીધી; અમર ઓઢાડી, વાલે મને સેહાગણ કીધી.
સતગુરુ... નરરૌયાએ સ્વામી! વાલે મારો ઍમના રે યાસી, મારા વાલા સંગ રમતાં, હું રંગભેર રાચી રે.
સતગુરુ
૩
૪
૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org