SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) બાળલીલાનાં પદ (૫૮ ૧-૧૦ ) [ રાગ : પંચમ] આ લેને, આ રોગ આતા ! ઘીમાં ઝબોલી; સુંદર મેરે હાથ રચી પાતલી પોલી. ૧ કાતલી કેલાની, સારી સાકર ભેલી; કરમે કીધે રે કૃષ્ણ કપુરે ભેલી. ૨ મીઠડાં કરૂં રે, મુખ મોકલું કીજે; માખણ ભાવે તે વલી માગીને લીજે. ચુંચુત કેલીઆ માતા આગલ ધરે, કહેવું ન કરવું મુખ મોકલું કરે. ૪ બ્રહ્માદીક ઇદ્રાદીક ભૂલવા નાથ; નરરહીઆ સાંમી જમે જસદા હાથે આડે રહીને રાડ માંડી જગનનાથે, તે જમુ, જે પરેસે ભાત તમારે હાથે. ૧ સેવ રે સુંવાલી માહે સાકર ઝીણી, સવણ થાલી માતા લાવે રે ફેણી ૨ સાક દાલ માંહે માંખણ ધરો દહીં દુધ રે માહારૂં કચેલું ભરે. ૩ પંચા અમૃત પુત્ર તમે કેલીઆ ભરે; આલેટ ને લેટે, કેહે જુજુઉ કરે. ૪ રસ ભરી સંતાપો, માતા અંતર પેખે પાછું વાલી જ જશેદા જુજુઉ દેખે ૫ જમાદકે માછણ લેતા મીઠા કીધાં રે માએ નરરહીઆ સ્વામી મલી, લાગું રે પાએ. ૬. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy