________________
તરંગલોલા
૧૫૧
મારી ભાઈએ તેમના પરિવાર સાથે મને મળવા આવેલી તેઓ પણ ઉત્તમ વાહનેમાબેસીને મારી સાથે નગરપ્રવેશમાં જોડાઈ. (૧૨૦૩). મોટા માણસનાં સ કટને ઉત્સવ, દોષ ને ગુણ, જવું ને આવવું, પ્રવેશ અને નિર્ગમન લેકે ના સર્વવિદિત બનતા હોય છે. (૧૨ ૪)
સામૈયુ
માંગલિક સૂર્ય, શુભ દક્ષિણ શકુન અને અનેક મ ગળ નિમિત સાથે અમે ઉન્નત દેવકારમાં (પૂર્વદારમાં) થઈને કોશાખીનગરીમાં પ્રવેશ કર્યો. (૧૨૦૫). તે પછી ભાગલિક શ્વેત, સુગ ધી પુષ્પોથી શણગારેલા, જેવાના કુતુહલવાળા નરનારીને ટેળાની બને બાજુ ભીડવાળા, બંને બાજુ ઊચા પ્રાસાદની શ્રેણીથી મ ડિત અને હાટેનો એળથી શોભતા રાજમાર્ગમાં અમે પ્રવેશ્યાં. (૧૨૬-૧૨૦૭). જેમ વિકસિત કમળવન પવનના ઝપાટે એક તરફ મુખ વાળે, તેમ લોકેાનાં મુખપવોના સમૂહ અમારા તરફ વળેલ હતો. (૧૨૦૮). ઉસુક લાકે હાથ જોડીને પ્રેમે ઉભરાતી દૃષ્ટિ વડે મારા પ્રિયતમને જાણે કે ભેટી રહ્યા હતા. (૧૨૦૯). પ્રવાસેથી પાછા આવેલા પ્રિયતમને જોતા લે કે ધરાના ન હતા–જેમ મેધસ સગથી મુક્ત બનેલા શરદચદ્રના ઉદયને જોતાં ન ધરાય તેમ. (૧૨૧૦). રાજમાર્ગ પરના બ્રાહ્મણોની આશિષ તથા અન્ય લોકોની વધામણી અને હાથ જોડીને કરાતુ અભિવાદન સ્વીકારવામાં મારે સ્વામી પહેચી શકતા ન હતા. (૧૨૧૧) તે બ્રાહ્મણ, શ્રમણ અને વડીલેને હાથ જેડી મસ્તક નમાવીને વદન કરતો હતો, મિત્રોને ભેટતો હતો, તે બાકીના સૌ લોકેની સાથે સંભાષણ કરતો હતો. (૧૨૧૨).
કેટલાક કે બેલતા હતા: શ્રેણીના ચિત્રપટમા જે ચક્રવાક વ્યાધથી વી ધાઈને મૃત્યુ પામેલે ચીતર્યો હતો તે આ પતે જ છે (૧૨૧૩), ને તરબુચક્રવાકી ચક્રવાકની પાછળ મૃત્યુને ભેટતી ચીતરી હતી તે જ આ નગરશેઠની પુત્રી તરીકે અવતરી અને પિતાની પત્ની બની. (૧૨૧૪), શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બનાવેલા ચિત્રના એ પરસ્પર અનુરૂ૫ યુગલને ફરી પાછું કૈ કેવું સરસ જોડી આપ્યું ! (૧૨૧૫). કેટલાકે તેને લીધે કો, કેટલાકે સુંદર, કેટલાકે વિનીત, કેટલાકે રે, કેટલાકે અભિજાન, કેટલાકે અનેક વિદ્યાને જાણકાર તે કેટલાકે સાચો વિવાવત–એ પ્રમાણે રાજમાર્ગ પરના અનેક લેકેની પ્રશંસા પામતો મારા પ્રિયતમ મારી સાથે પિતાના દેવવિમાન સમા પ્રાસાદમાં આવી પહોંચ્યો. (૧૨૧૬-૧૨૧૭). આન દિન પરિજને ઊઠીને તેની સામે આવ્યા અને લાવેલી પૂજા સામગ્રીથી તેની પૂજા કરી; ઉબાડિયા વડે ઓળધોળ કરવામાં આવ્યું અને આશીર્વાદ ઉચ્ચારાયા. (૧૨૧૮). દહી, લાજા અને