________________
તરમહાલા
૧૪૯ એ પ્રમાણે તે વેળા મારા પ્રિયતમના સંગમાં જાણે કે પિયરનાં સુખશાતા માણતા માણતાં મેં એકાકીહસ્તીગ્રામ અને કાલીગ્રામ પસાર કર્યો (૧૧૮૭). રાતવાસો રહેવા અમે શાખાંજની નગરીમાં પ્રવેશ કર્યો. એની વસતી ગીચ હતી, ભવને વાળને રોકી રાખે તેવાં હતા. (૧૧૮૮), ત્યાં અમે ભાગોળે રહેતા એક મિત્રના ઘરે ઉતારે કર્યો તે કિલાસના શિખર સમુ ઊચુ, જાણે કે નગરીને માનદ ડ હેય તેવુ હતુ (૧૧૮૯) ત્યા
નાન, ભજન, ઉત્તમ શયા વગેરે સગવડે વડે અમારે આદર કરવામાં આવ્યું. બધા માણસને પણ જમાડવામાં આવ્યા અને વાહનના બળદની પણ સારસ ભાળ લેવાઈ (૧૧૯૧). ત્યાં સુખે રાતવાસે કરી વળતે દિવસે સૂર્યોદય થતા અમે હાથપગ અને મે જોઈને અને ઘરના લેકેની વિદાય લઈને આગળ ચાલ્યા. (૧૧૯૧). જાતજાતનાં પંખીગણેના કલરવથી, જમરવદના ગુ જાવથી અને વડીલો વિશેની પરસ્પર કહેવાતી વાતોથી અમને પંથ કેમ કપાયે તેની ખબર પણ ન પડી. (૧૧૯૨) કુભાષહસ્તી ગામે, નગરે, ઉઘાને, કીર્તિસ્મારક, શૈક્ષે અને રસ્તાઓના નામ અમને કહે જ હતો અને અમે તે સૌ જતાં જતાં હતાં. (૧૧૯૩) કસાબીના પાદરમાં પ્રવેશ
ક્રમે કરીને અમે લીલાં પણેથી લીલાછમ દેખાતા, પથિના વિસામારૂપ, રાષ્ટ્રીય મા કેતુ સમા, ધનના પુષ્ટ પધર સમા, કૌશાંબીની સીમના મુકુટ સમા, પુષ્કળ ઘાટી અને પ્રચંડ શાખાઓમાં વિસ્તરેલા અને પંખી દથી છવાયેલા એવા કુભાષવડ પાસે આવી પહોંચ્યાં. (૧૧૯૪-૧૧૫). ત્યાં રહેલા, નિર્જળ વેત જલધરના ચંદરવાની શોભાને ઉપહાસ કરતા, ઉત્તમ પ્રકારના તાજા સુગધી ભાગલિક પુખેથી શોભતા આંગણું વાળા, લટતી વંદનમાળા, અને મેટા સાથિયા વચ્ચે મૂકેલા નવા પૂર્ણ કલશવાળા, રમણીય તથા વજન અને પરિજનેથી ઉભરાતા એવા પ્રથમ ઘરમાં અમે પ્રવેશ કર્યો. (૧૧૦૬-૧૧૯૭). નિકટવર્તી સ્નેહીઓ, સ્વજને, આદરણી અને મિત્રોના વૃદથી વિશ્વસ્ત બનેલા એવાં અમને બંનેને સેંકડે માંગલિક વિધિઓ સાથે કુલ્માષવડ નીચે સ્નાન કરાવ્યું. (૧૧૯૮). સ્નાન કરીને પ્રસાધન અને ઉચિત આભરણથી સજજ બનેલાં અમને બંનેને પ્રસન્ન સ્વજનના છંદ વચ્ચે
શુગૃહ અને પિયરઘર તરફ લઈ જવામાં આવ્યા. (૧૧૯૮), નગર પ્રવેશ
હું પણ ઉત્તમ વાહનમાં ચડીને પાછળ ચાલી (?). મારા ઘરેથી બહાર નીકળેલા ધાત્રી, સારસિકા, વર્ષધર, વૃદ્ધો, વ્યવસ્થાપકે, જુવાનિયાઓ અને દાસીજનથી અનુસરાતી હું પ્રિયતમની આગળ પ્રયાણ કરી રહી હતી. (૧૨૦૦-૧૦૦૧).સેનાનાં આભૂષણથી શણગારેલા ઉત્તમ અશ્વ પર બેઠેલા મારા પ્રિયતમ તેના મિત્રો સહિત મારી પાછળ આવતો હતો. (૧૨૦૨)