________________
જગતમાં કશું જ વાસ્તવિક નથી એ સિદ્ધ કરવામાં અન્ય દાનિકાનાં ભ તન્મે જેવા કે કાલ, આકાશ, ગતિ, હેતુપ્રત્યય, આત્મા ઇત્યાદિની જેમ સ્વય બૌદ્ધોની સ્થિર માન્યતાઓ જેવી કે ચાર આ સત્ય, સસાર, નિર્વાણુ અને યુદ્ધ પશુ—
વન્તિ ચે યુધ્ધ પશ્વાતીતમયમ્ । તે પ્રમદ્દતા સર્વે ન વયન્તિ તથાગતમ્ ॥ ૨૨૦૧૫ તથા તો નિમાળે નિ સ્વમાવમિમ ગાત્ || મ ૨૨૧૬
આવુ બધુ જ પારમાર્થિક સત્ય નથી, પણ વ્યાવહારિક સત્ય છે એમ બતાવી આપ્યુ છે. સંસારમાં કશું જ પરભાતત્ત્વ નથી. આ જગતને કેવલ વ્યાવહારિક સત્તા છે, વસ્તુઓ ક્ષણિક પણ નથી, નિત્ય પણ નથી, તે ઉત્પન્ન થતી નથી, નષ્ટ થતી નથી, તે તે બધી ભિન્ન છે એમ પણ નહિ, ભિન્ન છે એમ પણ નહિ, માત્ર આપણને તે ઉત્પન્ન અને નષ્ટ થતી દેખાય છે. આપણા મનથી તેના ગુણધમાં અને સ મ । પીને એક કાલ્પનિક જગત આપણી સમક્ષ આપણે ખડુ કરીએ છીએ સ સારના પદાર્થોં સાપેક્ષ છે, એક્ખીજાને આધારે રહેલા છે અને તેથી જ તે પ્રતીત્યસમ્રુત્પન્ન છે, પારમાર્થિક નથી નિ.સ્વભાવ છે, શૂન્ય છે.
-
સ્વભાવશૂન્ય કે નિઃસ્વભાવનુ સ્પષ્ટીકરણ ચન્દ્રકીતિએ કર્યુ છે. તેમાં સ્પષ્ટપણે તેણે સમીકરણુ કર્યુ છે કે પ્રતીત્યસમુત્ત્પન્ન = શૂન્ય = સાપેક્ષવ્યવહાર મધ્યમા પ્રતીત્ય સમુત્ખનની સ્પષ્ટતા એ છે કે વસ્તુની ઉત્પત્તિ સ્વાભાવિક નથી અથવા સ્વભાવથી વસ્તુના ઉત્પાદ નથી અને જે સ્વભાવસિદ્ધ નથી તેની સત્તા પણ નથી, તેનુ અસ્તિત્વ પશુ નથી, તેને! ઉત્પા૪ પશુ નથી અને જેને ઉત્પાદ નથી તેને નાશ્ન ક્રમ હોય ? તેનું નાસ્તિત્વ પણ ક્રમ હોય માટે તેને શૂન્ય કહેવું કે સાપેક્ષ કહેવુ એ જ ઉચિત ગણુાય. આમ વસ્તુના એ આત ઉત્પત્તિ અને વિનાશ એ નહિ પણ વસ્તુ મધ્યમમાગી છે. તે નથી ઉત્પન્ન કૈં નથી વિનષ્ટ પણ શૂન્ય છે, પ્રતીત્યસમુત્પન્ન છે, મધ્યમમાગી છે
આ રીતે શૂન્યવાદીઓએ વસ્તુવિચારના બે છેડામા જે વિરાધ છે તેનુ જ સ્પષ્ટીકરણુ કર્યું છે—એ બે છેડા આ છે—એક એવું વિધાન છે કે જે કાંઈ સત્ છે તેને સ્વભાવ હાવા જોઈએ અને બીજુ વિધાન છે કે બધી જ વસ્તુઓની ઉત્પત્તિ અન્યથી ચાય છે. આ ખને વિધાનામાના પ્રથમથી એ ફલિત થાય છે કે જે કાઈ સત્ છે તે સ્વાભાવિક હાઇ તેની ઉત્પત્તિ સાઁભવે જ નહિ, કારણ સ્વભાવનું નિર્માણ થઈ શક્તું નથી માટે તે ઉત્પન્ન થતા નથી અને નષ્ટ પણ થતાં નથી માટે કહેવું જોઈએ કે સ્વભાવ એ નિરપેક્ષ છે અને પરિણામ કે પરિવર્તનથી શૂન્ય છે. બીજા વિધાનના ફલિતા એ છે કે જગતની બધી જ વસ્તુએ અન્યથી ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. અર્થાત્ બધી જ વસ્તુએ સાપેક્ષ છે, પરિવર્તનશીલ છે. આમ બંને પરસ્પરવિધી વિધાનાના વચલા મા` માધ્યમિકા સ્વીકારે છે કે બધુ જ શુન્ય છે, ક્શામાં કાઈ સ્વભાવ નથી.
વિગ્રહવ્યાવતિ નીમા નાગાર્જુન પેાતાના ભ તવ્યના સાર આપી દે છે કે—
यश्व प्रतीत्य भावो भाषाना शून्यतेति साधुता । यश्च प्रतीत्य भावो भवति हि तस्यास्वभावत्वम् ॥२२॥ આ શૂન્યતાનુ પ્રયોજન શું ? તેનુ સ્પષ્ટીકરણ નાગાર્જુને કર્યુ છે કે—
कर्म शक्षयान्मोक्ष कर्मक्लेशा विकल्पतः । ते प्रपश्चात् प्रपञ्चस्तु शून्यतायां निरुध्यते ॥ म०१८.५