________________
"તરગલાલા
ભ્રમરીનાંટાળાં સહિત રાત્રીને મારા મુખ પર આશરેા લેતા તે ભ્રમરાને હુ કામળ કર વર્ડ વારવા લાગી. (૨૪૩). એ રીતે હાય વડે વારવામાં આવતાં તે ઊલટાં તેએ વધુ ને વધુ નિકટ આવી લાગ્યા—માનું ` કે પવનથી હલતાં પલ્લવાથી ઋણીતા હાઈ ને તેએા ડરતા ન હતા. (૨૪૪).
33
ભ્રમરભ્રમરીનાંટાળાંને લીધે હુ`. પ્રફુલ્લ ચમેલી સમી દેખાતી હતી. અને ડથી પ્રસ્વેદ વળી ગયેા, હું થરથરવા લાગી અને મેમાથી ચીસ પાડી. (૨૪૫), પરંતુ મત્ત ભ્રમરભ્રમરીનાં ટોળાંના ઝંકારમાં અને જાતન્નતના પક્ષીઓના ભારે ધેાંધામાં મારી ચીસને અવાજ ડૂબી ગયા. (૨૪૬) ઘેાડાની લાળથી પણ વધુ ઝીણા ઉત્તરીય વો ભ્રમરાને વારીને અને મુખ ઢાંકી ઈને હું તેમના ડરથી નાડી (?) (૨૪૭), દોડતાં દોડતાં, કામશરેાના નિવાસ સમી, ચિત્રવિચિત્ર રત્નમય મારી મેખલા મધુર રણકાર સાથે તૂટી પડી. (૨૪૮), અતિશય ભયભીત થયેલી હાઈ ને, હે ગૃહસ્વામિની, હું તૂટી પડેલી મેખલાને ગણકાર્યા વિના મહામુશ્કેલીએ ભ્રમરેથી મુક્ત એવા કલીમ`ડપમાં પાંચી ગઈ. (૨૪૯) સપ્તપણ
એટલે ત્યાં એકાએક દોડી આવીને ગૃહદાસીએ મને આશ્વાસન આપીને કહ્યું, * હું ભીરુ. ભમરાઓએ તને દૂભવી તેા નથીને ? ' (૨૫૦). તે પછી ફરતાં ફરતાં મેં પેલા સપ્તપર્ણના વૃક્ષને જોયું, કે જે કમળસરેવરમાંથી ઊડીને આવતા ભ્રમરગણાનું આશ્રયસ્થાન(!) હતું, જે આર ભાયેલી શરદઋતુ સમયે એઠેલાં પુષ્પથી છવાઈ ગયુ હતુ, સાવરતીરના મુકુરૂપ હતું, ભ્રમરીઓનું પિયર હતું, ભ્રમરરૂપ લાંછનવાળા(?) ધરતી પર ઊતરી આવેલા પૂર્ણ ચંદ્ર રૂપ હતું. (૨૫૧-૨૫૨). સૈા મહિલાએ ફૂલ ચૂંટવામાં રત હેઈ ને ઘડીક ભેળી થઈ જતી તે! ઘડીક છૂટી પડી જતી (?). એ વૃક્ષને ઘણુા સમય નીરખીતે પછી મારી દષ્ટિ ક્રમળસરાવર તરફ ગઈ. (૨૫૩).
મળસરાવર
સુવર્ણ વલયથી ઝળહળતા ડાબા હાથે દાસીને અવલ ને હું તે કમળસરાવર જોઈ રહી (૨૫૪) : તેમાં ભયમુક્ત બની કલરવ કરતાં અને જોડીમાં ફરતાં જાતજાતનાં પંખીઓને નિનાદ ઊઠી રહ્યો હતેા. અંદર નિમગ્ન બનેલા ભ્રમરેાવાળાં વિકસિત કમળેનાં ગૂડનાં ઝુંડ હતાં. (૨૫૫). પ્રફુલ્લ કોકનદ, કુમુદ, કુવલય, અને તામરસના સમૂહે તે સત્ર 'કાઈ ગયું' હતું, ઉદ્યાનની પતાકા સમા તે કમળસરાવરને હું જોઈ રહી. (૨૫૬). ડે ગૃહસ્વામિની, રક્તકમળે! વડે તે સંધ્યાના, કુમુદા વડે જ્યાના, તેા નીલકમળા વડે તે...ના ભાવ ધારણ કરતું હતું. (૨૫૭). ભ્રમરીઓના ગુ...જારવથી તે જાણે કે ઉચ્ચ સ્વરે ગીત ગાતું હતું; હસેાના વિલાપથી જાણે કે તે રડતું હતું; પવનથી હલી રહેલાં કમળા વડે જાણે કે તે અગ્રહરતના સવિલાસ અભિનય સાથે નૃત્ય કરતું હતું. (૨૫૮), દયી મુખર ટીટોડાએ, ક્રીડારત બતકા, અને િત ધૃતરાષ્ટ્રો વડે તેના બંને કાંડાં શ્વેત ખતી ગયા હતા(?) (૨૫). મધ્યભાગને ક્ષુબ્ધ કરતા ભ્રમરવાળાં કમળા, વચ્ચે ઈંદ્રનીલ જડેલાં સુવણૅ પાત્ર સમાં શાભર્યાં હતાં.(૨૬૦),
૪