________________
ત ગલાલા
શરદ્ર-ણું ન
*
હાથ જોડી, દેહયષ્ટિને લાલિત્યથી નમાવી, ભ્રમર જેવા મધુર સ્વરે તે પિતાજીને સવિનય કહેવા લાગી ( ૧૩૮) : માનસ સરાવરથી આવેલા અને હુવે અહીં વસીને પરિતાપ પામેલા આ હ ંસે શરદના આગમનની સહ ધેાષણા કરી રહ્યા છે. ( ૧૩૯ ). આશ્રય લેતા હસે, શ્વેત પદ્મો અને યમુનાતટના અટ્ટહાસ સમાં કાશફૂલા વડે શરદઋતુનું પ્રાકથ એકાએક થઈ રહ્યું છે. (૧૪૦), ગળીના વનને નીલ ર ંગે, અસનવનને પીત રંગે, તેા કાશ અને સપ્તપણું તે શ્વેત રંગે રંગતે! શરદ આવી પહોંચ્યા છે. (૧૪૧). હે ગૃહસ્વામી, શરદ પ્રવર્તે છે, જેમ તારા શત્રુ તેમ મેા પણ પલાયન કરી ગયા છે, જેમ શ્રી અત્યારે પાસરાવરને સેવે છે, તેમ તે તારુ' ચિરકાળ સેવન કરેા. (૧૪૨).
२१
સપ્તપર્ણનાં પુષ્પાને ઉપહાર
એમ ખેલતી તે શેઠની સમીપ ગઇ, અને સપ્તપર્ણનાં પુષ્પાની બંધ ટાપલી તેણે ઊલટથી તેની સમક્ષ મૂકી ( ૧૪૩ ). તેને ઉધાડતાંની સાથે જ મદઝરતા હાથીની મગધ જેવી તે સપ્તપર્ણનાં ફૂલાની મહેક ઊઠી અને દશે દિશાઓને ભરી દેતી તે ઝડપવી પ્રસરવા લાગી.( ૧૪૪ ). સપ્તપણુનાં ફૂલે ભરેલી તે ટાપલી માથા પર મૂકીને પિતાજીએ તે ફૂલેાથી અરહાની પૂજા કરી. ( ૧૪૫ ). તેમણે મને તેમ જ મારી અમ્માને તે ફૂલ આપ્યાં, પાતે પણ તેની માળા પહેરી, અને પુત્રા તથા પુત્રવધૂએને પણ તે મેકલાવ્યાં. ( ૧૪૬ ). શરદના ચંદ્ર જેવાં શ્વેત સપ્તપર્ણનાં ફૂલાને ઉછાળતાં પિતાજીએ તેમાં હાથીદાંત સમાં શ્વેત ગુચ્છા જોયા. ( ૧૪૭), અને તે સાથે તેમાં તરુણીના અવિકસિત (?) સ્તન જેવડા પરાગરજવાળે!, સાનાની ગટી (?) જેવા એક લધુ ગુચ્છ પણ તેના જોવામાં આવ્યે. ( ૧૪૮). એટલે એકનકવર્ણાં સુંદર ગુચ્છને હાથમાં પકડીને તે વિસ્મયવિસ્ફારિત તંત્રે ક્યાંય સુધી નિહાળી રહ્યા, (૧૪૯). તેને પકડી રાખીને, મનમાં કશાક ચાક્કસ નિય કરવા માટે પિતાજી સર્વાંગે નિશ્વલ બનીને ઘડીક વિચારી રહ્યા. ( ૧૫૦ ).
તરગવતીની સેાટી
પછી, હસતા મુખે તેમણે મને તે કુસુમગુચ્છ આપ્યા અને મેલ્યા, ' મેટા, આ ગુચ્છના રંગના ખુલાસા તું વિચારી જો. (૧૫૧). તુ' પુષ્પયેાનિશાસ્ત્ર અને ગંધયુક્તિશાસ્ત્ર શીખી છે. આ તારા વિષય હોઈ તે તેથી જ, બેટી, તને કહું' બ્રુ. (૧૫૨). બેટી, સપ્તપર્ણનાં પુષ્પગુચ્છ પ્રકૃતિથી શ્વેત જ હોય છે. તે પછી આ એક ગુચ્છ પીળા છે, તેનાં કાં કારણે। હાવાનું લાગે છે ? (૧૫૩). શું કદાચ કોઈ કલાવિદે આપણને આશ્રય પમાડવા માટે એ બનાવ્યા હશે, કે પછી પુષ્પયેનિશાસ્ત્રના શિક્ષણને પ્રયાગ કરી બતાવવા માટે ? (૧૫૪).