________________
સંક્ષિપ્ત તરંગવતી કથા
(તરંગલેલા)
મંગળ જરા અને મરણના મગરોથી ભરપૂર એવા દુ:ખસમુદ્રને જે સિદ્ધો પાર કરી ગયા છે અને ધ્રુવ, અચલ, અનુપમ સુખને પામ્યા છે તે સહુને (પ્રથમ) વંદના કરીને, (પછી) હું વિનયપૂર્વક અંજલિપુટ રચી, મસ્તક નમાવીને સંઘસમુદ્રને વંદન કરું છું – એ સંઘસમુદ્ર કે જે ગુણ, વિનય, વિજ્ઞાન અને જ્ઞાનના જળથી પરિપૂર્ણ છે. (૧-૨). કલ્યાણ હે સરસ્વતીનું–જે સરસ્વતી સાત સ્વરે અને કાવ્યવચનો આવાસ છે, અને જેના ગુણપ્રભાવે, મૃત કવિવરે પણ પિતાના નામથી જીવિત રહે છે. (૩). કલ્યાણ હો વિદ્વત પરિષનું–જે પરિષદુ કાવ્યસુવર્ણની નિકષશિલા છે, નિપુણ કવિઓની સિદ્ધિભૂમિ છે, અને ગુણદોષની જાણકાર છે. (૪).
સંક્ષેપકારનું પુરવચન પાદલિતે (જે) તરંગવતી નામની કથા રચેલી છે, તે વૈચિત્ર્યપૂર્ણ, ઘણા વિસ્તારપ્રસ્તારવાળી અને દેશ્ય શબ્દોથી યુક્ત છે. (૫). તેમાં કેટલેક સ્થળે મનરમ કુલકે, અન્યત્ર યુગલે અને કાલાપ, તો અન્યત્ર પતને પ્રગ) છે, જે સામાન્ય (પાઠક) માટે દુર્બોધ છે. (૬). (આથી કરીને) એ કથા નથી કેઈ (હવે) સાંભળતું', નથી કોઈ કહેતું કે નથી કાઈ તેની વાત પૂછતું : કેવળ વિઠભોગ્ય હેઈને સામાન્ય જન તેને શું કરે ? (૭). (એટલે મેં) પાદલિપ્તસૂરિની ક્ષમા યાચીને, સામાન્ય જનના હિતમાં—અને, “આ કથાને
ક્યાંક સર્વથા ઉચછેદ થઈ જશે' એમ) વિચારીને, તે સૂરિની રચેલી ગાથાઓમાંથી ચયન કરી, દેશ્ય શબ્દો ગાળી નાખી, કથાને સારી રીતે સંક્ષિપ્ત બનાવીને અહીં પ્રસ્તુત કરી છે. (૮-૯).
પ્રસ્તાવના થથકાર
વિશાળ વસતિસ્થાનેવાળી અને કુશળ લેકથી ભરપૂર કોસલા નામે એક લેકવિખ્યાત નગરી હતી—જાણે કે ધરતી ઉપર ઊતરી આવેલું દેવલેક! (૧૦). ત્યાં બ્રાહ્મણ, શ્રમણો, અતિથિઓ અને દેવે પુજાતા હોવાથી સંતુષ્ટ થયેલા છે ત્યાંનાં કુટુંબમાં પુષ્કળ ધન વરસાવતા હતા. (૧૧). તે નગરીના (રહેવાસી) ગુણલિપ્ત શ્રમણ પાદલિપ્તની બુદ્ધિનું આ સાહસ તમે અવિક્ષિપ્ત અને અનન્ય ચિત્તો, મનથી સાવધાન થઈ ને સાંભળે. (૧૨). બુદ્ધિ દૂષિત ન હોય, તો આ પ્રાકૃત કાવ્ય રૂપે રચેલી ધર્મકથા સાંભળ : જે કઈ કલ્યાણકારક ધમનું શ્રવણ કરે તે જમલેક જેવામાંથી બચે. (૧૩).
કથાપીઠ મગધ દેશ
મગધ નામે દેશ હતો. ત્યાંના લોકો સમૃદ્ધ હતા. ઘણાં બધાં ગામ અને હજારો ગાષ્ઠાથી તે ભરપૂર હતો. અનેક કથાવાર્તામાં તેના નામની ભારે ખ્યાતિ હતી. (૧૪). તે નિત્ય ઉત્સના આવાસરૂપ હતો; પરચક્રનાં આક્રમણો, ચરો અને દુકાળથી મુક્ત હતો; બધા જ પ્રકારની સુખસંપત્તિવાળા તે દેશ જગપ્રસિદ્ધ હતો. (૧૫).