SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યના કર્તા; ધર્મસુંદર ક્રાગ્યની પ્રારિત પરથી આ કાવ્યના કર્તા કક્કસૂરિના શિષ્ય ધર્મસુંદર છે અને એની રચના સંવત્ ૧૪૯૪ [છે. સ. ૧૮૪૩૮] માં થઇ હોવાનું કહી શકાય. સંવત્ ચૌદ ચરાણુવઇ, કાગ રચિત્ર રસિ બધુર, જાણુવઇ ચતુર અપાર, જિષ્ણુવર તેમિકુમાર. X શ્રી કસર ગરૂઅ રચી, પાર્મીએ નવર્સ સ’પદ, * X વિરચિૐ નેમિ વિલાસ, સપદ સકલ નિવાસ. काव्यम् श्री नेमिनाथ बालकलावि (नोदा.) श्री धर्मसु दरकृतं सरसं वसन्ते । यः पापठीति रसनास्फुटभक्तिभूरि तस्योद्भवन्ति सहसा सकलाध्धयश्च ॥ આ સિવાય ધ સુદરે શ્રીપાલ પ્રબંધ ચોપાઈ ” [રચના સંવત્ ૧૫૦૪] નામની કૃતિ ની રચના ગુજરાતીમાં કરી હોવાના ઉલ્લેખ મળે છે. કાવ્યમય પ્રકારના સંસ્કૃત શ્લાક સિવાયૌ કડીઓમાં કવિ ‘ફાગુ' અંદાલા' ‘રાસ' અને ‘કાવ્ય’ સંજ્ઞાથી પ્રયોજાયેલા સંસ્કૃત નૃત્તોના આવાતા ઉપયાગ કરે છે, જે આ આંતરપ્રાસ કે આંતરયમકસાંકળીયુક્ત 'વસંતવિલાસ' [અજ્ઞાતકૃત] આદિ ફાગુ કાવ્યાના રચનાપ્રકારની ધાટીનો પરપરાના સાતત્યને સૂર્ય છે. છંદની મુક્ત પ્રવાહ અને યમામાં આમાસના અભાવ માન ખેંચે છે. પ્રસ્તુત ફાગુ--કાવ્યના વિષય જૈન પરંપરાના પ્રસિધ્ધ બાવીસમા તીર્થંકર નેમિનાથના ચરિત્ર–પ્રસ`ગને આલેખવાના છે. ૧. જૈન ગુર્જર કવિઓ, સ'પા. મા. ૬. દેસાઈ, મુંબઈ, ૧૯૪૪, ભાગ ૩, ખંડ ૨, પૃ. ૧૪૮૮
SR No.520754
Book TitleSambodhi 1975 Vol 04
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1975
Total Pages427
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy