________________
સ્થપતિ મનસુખલાલ સોમપુરા
(૩) સ્થાપત્યના વિવરણમા શાસ્ત્રોક્ત પરિભાષાની એકસાઈ જળવાવી જોઈએ. કેટલા
લાંબા સમયથી જાણીતા અને વપરાતા શબ્દો સિવાય બીજા તાજેતરમાં જ ધ્યાનમાં આવેલા શબ્દ વપરાય ત્યારે અગાઉ જે લેખકો દ્વારા તેને પ્રથમ વાર જે પ્રયોગ
થયે હેય તેમના સંદર્ભ ટાવા જોઈએ. (૪) મંદિર સાથે સંલગ્ન તમામ પ્રતિમાઓના તલસ્પર્શી અધ્યયન, પિછાન તેમ જ
વિવરણ તેમાં હોય (૫) મદિરના શિલ્પ–સ્થાપત્યના ગુણદોષ, વૈશિષ્ટ, કલાકક્ષા અને રસાત્મક્તા વિશે જે
કઈ અંદાજી શકાય તેને નિચોડ દાખલા-લીલ સાથે તાટસ્થ સાથે અપાય - (૬) લેખનમા ભાષાશુદ્ધિની (અંગ્રેજીમાં હેય તે, આપણી માતૃભાષા ન હોવાને કારણે
વળી સવિશેષ) ચીવટ અને અભિવ્યક્તિમાં લિષ્ટતાને સ્થાને સ્પષ્ટતા તેમ જ અર્થ
પૂર્ણતાને ખ્યાલ રખાય (૭) બહુ ને મારી પહેલા બન્ને સાદિ, વચ્ચે કેઈએ કઈ સંશોધન કર્યું જ નથી, (કર્યું
હોય તો “કાલ્પનિક” છે, નકામું છે એથી ધ્યાનમાં લઈ શકાય નહી છે તેવું વલણ દાખવવાને બદલે તમામ સંશોધકોના લેખ, પુસ્તકાની સ પૂર્ણ સૂચી આપવી અને તેમના મંતવ્યોના તટસ્થ અને તલાવગાહી પરીવાણું કરી જ્યા જ્યા શુદ્ધ સંશોધન હેય અને ઉપયોગી માહિતી એકઠી થઈ હોય, પ્રથમ જ વાર પ્રગટ થઈ હોય તેને હવાલો આપવો અને જ્યાં સુકારા-વધારા કરવાની આવશ્યકતા જણાય છે તે
સ્થળે આવશ્યક તને અવલોકનના આધારે, પ્રમાણોની ભૂમિકા પર, ઉલ્લેખ કર, જરૂર જણાય ત્યાં નવી સ્થાપના કરવી. સત્યાસન્યને નિર્ણય વાચકે અને વિદ્વાનો પર છોડો આટલા મુદ્દા ધ્યાનમાં રખાશે તો તારંગા પર એક કે વિશેષ વ્યક્તિઓના સમ્મિલિત પ્રયાસથી “મધ્યમકાટિનું પણ ચિરાયુ અને ફળદાયી સાહિત્ય તૈયાર થઈ શકશે જ8
38 આ લેખ તૈયાર કરવામાં મળેલ સૌ મિત્રોની સહાયને અહી' સહર્ષ ઉલ્લેખ કરું છું, લેખ
તૈયાર થઈ જતા છેલે શ્રી મધુસહન ઢાકીને બતાવી તેના તેમણે કરેલ સૂચનો અહીં સમાવેશ કર્યો છે, અને જરૂર હતી ત્યા ભાષામાં સુધારા કર્યો છે.