SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ તારવાનું અજિતનાથ જિનાલય ૧૫ ૧૮ ફુટ ૯ ઇંચ છે. જે આકડા મેં પણ માપેલા અને દા. સેમપુરાએ પણ આપ્યા છે.' મુખમ ડ૫ના સ્ત ભો ગૂઢમંડપની ચેકીઓના ત ભ જેવડા અને જેવા જ છે (ત ના ભૂષણ વિશે સમપુરાનું વિવરણ જોઈ લેવું). - સ્તંભો પર ટેકવેલ વિતાનેને બે ચિત્રો સોમપુરાએ પ્રકાશિત કર્યા છે જેના પરથી પ્રકારનો અદાજ આવી શકશે. “સમતલ પુષ્પયુક્ત અને મંદારક જાતિના આ વિતાની વિગતવાર પરિભાષા અને સમજૂતી માટે J. M Nanavati and M. A. Dhaky "The ceilings in the Temples of Gujarat”, Bulletin, Museum and Picture Gellery, vol XVI-XVII, Baroda 1963 જેઈ જવું. છે. સોમપુરા આ પુસ્તકને તેમની સદર્ભસૂચિમાં ઉલ્લેખ કરતા નથી) હવે ગૂઢમંડપની અ દર પ્રવેશતા તેમા સૌથી વિશેષ ધ્યાન ખેંચતી વાત તે અછાશ અને તેના પર ટેકવેલ મોટે વિતાન છે. દા સોમપુરા ગઢમ ડપના આ તેની ચોકિયાળાના તેમ જ મુખમંડપના સ્તભ સાથેનું સાદગ્ય અને સમાનતા બતાવી પછી દે છે કે The total height of these pillars 5.7 m, is (18_98') [Sompura means The total height of these pillars is 57 (1 e. 18-98")] પણ અહી એક વિગતોષ છે અને દરના રત બે ત્રણેક ફૂટ ઊંચા ઉચ્ચાલક' (ઠેકા) વાળા હોઈ, અહીં ઊચાઈ એટલી વધી જાય છે. દા. સેમપુરા આ ઉચાલકોની નોધ લેવી વીસરી ગયા જણાય છે. ઉચ્ચાલકો વચાળે ભટની જોડીમાં જેને દાસે પપુરા Conventionalized brackets” કહે છે તે “માલ” (ભદલ, ઘડા) ભાર્થે કરેલા છે અને બાકીના ત બેના ગાળામાં જેને દા. સોમપુરા બSemi-circular arches adorned with cusped tips alternated by circular arubesqul ornament decked with minute figures” કહી વર્ણવે છે તે શાઅકથિત “ઈલિલકારણ” કાઢેલ છે; પણ આ મદલ અને તોરણ મૌલિક નહી પણ હાર સમયના છે, તેમ વિશેષ નિરીક્ષણ પરથી જણાય છે. (દ. સેમપુરા આ બાબતમાં મૌન સેવે છે) મત બે પરના લગભગ ૨૫ ફૂટના વ્યાસ ધરાવતા મહાન સભા પદ્મમ દારક–પિતાનનું ઇ સોમપુરાએ કઈક વિગતથી વર્ણન કર્યું છે. (ઓળખ અને અન્ય કેટલીક પરિભાષા “નાણાવટી-કાકી” પર આધારિત છે. ઉલ્લેખ થયે નથી.) હું અહી તેથી પુનરાવર્તન ન કરતા દા સોમપુરાના અવલોકનમા જે રહી ગયું છે તે વિશે જ વાત કરીશ. તે છે મધ્યની પધ્ધશિલા વિશે : (ચિત્ર ૧૫) આ પદ્ઘશિલા અને છેવટના ભૂમાના થર વચ્ચે સંધાન–પટ્ટો છે, જે વસ્તુતઃ હોવો ન જોઈએ મધ્યકાલીન કામમાં નીચેના પર સાથે પશિલાની મેળવણી ખાપણું ટાળીને જ થતી હોવાનું જાણીએ છીએ આથી શકા ઊભી થાય છે કે આ પવશિકા મૌલિક છે કે નહીં? પદ્મશિલાનું સ્વરૂપ તપાસતા તેનાં પ્રાર ભનાં કાચલી, જે અન્યથા વિતાનના ભૂમાથી નીચે રહેલા કાચલીઓના સ્વરૂપ-સદસ હોવાં જોઈએ તેને બલે અણિયાળાં અને જાળીદાર વરતાય છે. આ પ્રકાર સેવ કીકાલીન 3. Sompura p. 25. 32 Sompura figs, In & 19.
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy