SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ હેથલ-એ તથા ઉર્વશી-પુરૂરવા પુરાણમાં કૃષ્ણ ગોપીઓના વસ્ત્રોનું હરણ કરે છે, તે પ્રસંગ પણ આ જ છે, તે પણ અત્ર નોધ રહ્યો ૨૦ આમ ઋગવેદમાથી જન્મેલ આ કથા ભારત ભૂમિ પર લખાયેલ શતપથબ્રાહ્મણ, વિખણપુરાણ, ભાગવતપુરાણ અને અન્ય પુરાણમાં વિકાસ પામી આ ધરતી પર લાલન પાલનને પામે છે ૨૧ યુરોપની પ્રાચીન મૂળ લોકકથામા “હ સકુમારીના આધાર-બીજને જરાય અણસાર મળતો નથી તે કથા અને તેના આધાર-બીજ ભારતવર્ષમાથી યુરોપના દેશમાં આવેલ છે ૨૩ આ જ રીતે આ પુરાણકથા આફ્રિકાના અને મધ્ય એશિયાના દેશોમાં પ્રસારને પામેલ છે, ભારત પર થયેલ મુસ્લિમ-આક્રમણોને લીધે ૨૪ પૂર્વના દેશમાં પણ આ પુરાણકથા અને તેનું આધાર-બીજ ઘૂમતુ જોવા મળે છે જાપાનમા ઉર્વશી-પુરૂરવાની પુરાણ કથાએ નામ બદલ્યું અને ત્યા તે જાણીતી છે હિકેહાહ-ડેમીના નામે૨૫ મહાભારતમાં શાતનુ અને ગગાની પુરાણકથા પણ આ જ આધારબીજની કથા છે રાજસ્થાનમાની ધાધલની કથા પણ આનું જ પરિવર્તન લાગે છે આમ, આ પુરાણકથા, ખૂબ વ્યાપક, વૈશ્વિક છે, ૨૬ કેમ કે તેનું કથાવતુ અતિ મેહક છે જગતના વાર્તા સાહિત્યમાં આવું અદ્વિતીય કથાવતું ભાગ્યે જ જોવા મળે છે એ કથાવસ્તુ છે માનવ અને દિવ્ય તત્ત્વ વચ્ચેના પ્રેમ સ બ ધનું આવી કથાઓના લક્ષણો અને આધાર બીજની ચર્ચા સ્ટિથ થેમ્પસને વિગતે કરી છે ૨૭ અને સારરૂપે તારવ્યુ છે કે દેવગના જોડે માનવ પુરુષ શરતને સ્વીકાર કરી લગ્ન કરે છે અને શરત ભ ગ થતા દેવાગના પુરુષને ત્યજીને ચાલી જાય છે ૨૮ ટૂંકમાં, બે પ્રેમીઓ લગનથી ગ ઠાય છે પણ તેમની વચ્ચે શરત છે અને શરતોને ભગ થતા દેવગના ચાલી જાય છે રિટથ થોમ્પસને જાણે હાથલ અને ઓઢા જામની વાર્તા જાણી હોય અને તેના પર જ લખતા હોય તેવી અદાએ કથાવસ્તુનું માળખુ આપતાં કહે છે નાયક દેવાંગનાને વરે છે અને સુખમાં દિવસે નિર્ગમે છે ૨૮ કઈ એક પ્રસ ગે નાયકને વતનમાં જવાનું યાદ આવે છે પત્ની તેના માટે સમિતિ પણ આપે છે અને સ્ત્રી નાયકને કડક શબ્દોમાં કહે છે કે જેજ શરતભંગ ન થાય, તેની પૂરેપૂરી કાળજી લેજે તે પણ કહે છે કે તેના મોએથી તેનું નામ ન ઉચ્ચારાય કે તેની જીભેથી તેના નામનો સાદ પણ નહી દે | નાયક વતનમાં જાય છે અને પોતાની પત્ની અગેની ડ હાશ હાકે છે, ત્યારે તે તેની પત્નીને ગુમાવે છે પતિ પિતાની પત્નીની શોધમાં નીકળે છે અનેક મુશ્કેલીઓમા આવી પડે છે તેને તે પાર કરે છે, છેવટે બનેનુ પુન મિલન થાય છે હાથલ અને ઓઢા જામની આ જ લકકથા છે તેનું આધાર-બીજ પણ “શરતભાગ અને ત્યાગનુ છે સ્ટિથ થેમ્સન તેના ભાનક (Type)ને ક્રમાક ૪૦૦ આપે છે ૩૦ હોથલ અને ઓઢા જામની સ્થાનીય દતકથાને ભાણત તુ આમ, જગતની અનેક લોકકથાઓ સાથે જોડી શકાય, અને જગતની લોકકથાઓના ડાયરામાં તેને પણ માનવતુ સ્થાન જરૂર મળે હોથલ અને ઓઢા જામની તકથામા વચનભ ગના આધાર-બીજ ઉપરાંત પણ બીજા અનેક આધાર-બીજે સમાવિષ્ટ છે, જેના માટે એક અલગ લેખ લખવો જરૂરી બને!
SR No.520751
Book TitleSambodhi 1972 Vol 01
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1972
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy