SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ હોથલ–એ તથા ઉર્વશી-પુરૂરવા જામે કોઈ અજાણી સ્ત્રીને પરમ રાખી છે, તે લોકો ઓઢા જામની અને હોથલની નિ દા કરવા લાગ્યા કે ખબર નથી કે તે હલકી સ્ત્રી કોણ છે ? ઓઢા જામ એક વખતે નશામાં ચકચૂર હતું ને કે તેની અને તેની સ્ત્રી હોથલની નિદા કરવા લાગ્યા, પૃચ્છા પણ કરવા લાગ્યા, ત્યારે ઓઢાએ કહ્યું કે મારા ઘરમાં અનેક સિદ્ધિઓને વરેલી સ્વર્ગની દેવગના અને બાભણાસરના ઘલુડા સેઢા સામે બહારવટું કરનાર પ્રસિદ્ધ સાગણ નિભાગની પાળક પુત્રી છે. અમે લગ્નથી જોડાયેલ છીએ આમ, ઓઢા જામે ગુત વાતને પ્રગટ કરી દોવી તે સમાચાર હેથલના કાને આવ્યા કે તરત જ તેણે ચાર ચિઠ્ઠીઓમાં જુદુ જુદુ લખ્યું (૧) તમે કબૂલ કરેલ શરતોને ભાગ કર્યો છે, તેથી તમને તજુ છું (૨) હું તમને નિત્ય જોઈ શકીશ, પણ તમે મને નહી જેઈ શકે (૩) હુ તમારી અને બંને પુત્રની કાળજી અતરિક્ષમાં રહીને રાખીશ (૪) આપણુ અને પુત્રના લગ્ન વખતે તેમને પખવા આવીશ આ ચિઠ્ઠીઓ આપીને તે ચાલી ગઈ ઓઢાને જ્યારે આ ખબર પડી ત્યારે તે વિયોગના લીધે ગાડા જેવો બની દિવસે કાઢવા લાગ્યો ઓઢા જામના પુત્ર વયમાં આવ્યા અને થળના બે સોઢા સરદારોની ખુબસુરત કન્યાઓ સાથે બનેના સગપણને વિવાહ થયા અને કુવરો પરણું ખેરડે આવ્યા, ત્યારે તેમને પખવા હેયર હાજર રહો મોટી વહુએ સાસુ પાસેથી નવલખો હાર ભાગ્યો, જે હોથલે આપે પણ નાની વહુએ સભાળ અને નિર તર સામયની માગણી કરી હોથલે તેને સ્વીકાર કર્યો અને પછી કાયમ ઓઢા જામ સાથે હાથલ રહી કચ્છની ભૂમિ પરની આ દતકથા અન્વેદ કાળ જેટલી જૂની છે ઋવેદમાં ઉર્વશી પુરૂરવાની કથા છે, તેની સાથે આ કથાને અનુબ ધ છે ઉર્વશી-પુરૂરવાની કથા સાથે આ લોકકથાને ઘણુ મળતાપાણ છે " પુરૂરવા પૃથ્વી પર મર્યાં માનવ છે, જ્યારે ઉર્વશી અસર છે, હેથલ પણ અસર હતી, તેવું કહેવું છે અને ગધર્વ લગ્નથી પરણે છે, અને પરણતી વખતે ઉર્વશી ત્રણે શરત મૂકે છે (૧) દિવસમાં ત્રણથી વધુ આલિગન ન લેવા (૨) નગ્ન દેહે પુરુરવાએ ઉર્વશીને દૃષ્ટિ સમીપ ન થવુ (૩) ઉર્વશીની ઈચ્છા વિરૂદ્ધ સહશયન ન કરવું અને જે આમાથી કઈ શરતને ભાગ કરવામાં આવશે કે તરત જ ઉર્વશી પુરૂરવાનો ત્યાગ કરી ચાલી નીકળશે પણ લગ્ન પહેલા જ પુરૂરવાએ આ શરતોને સ્વીકાર કર્યો હતો જ સ્વર્ગ મૂકીને પૃથ્વી પર આવેલ ઉર્વશીને વિયોગ ગાધ ન સહી શકયા, તેથી તેઓએ શરતભ ગ કરાવવા માટે યુક્તિઓ લડાવીને પુરૂરવા નિર્વસન સ્થિતિમા ઉર્વશી સમીપ ઉપસ્થિત થયા, અધકારને વિદારવા વિદ્યુતને પણ ચમકાવી અને ઉર્વશીની નસ પુરુરવા પર દષ્ટિ પડતા તેને શરતભ ગ થયો લાગવાથી ઉર્વશી, હોથલની જેમ, ચાલી નીકળી અને પુરૂરવા ઉર્વશી વિના પાગલ બની ગયો હસરૂપે સ્નાન કરતી ઉર્વશીએ કુરુક્ષેત્રના સરોવર તીરે પુરૂરવાને જાયે તેને દયા ઉપજી અને ઉર્વશીરૂપે તે પુરૂરવાની સમીપ થઈ ત્યારે પુરૂરવાએ ઉર્વશીને વિનવણી કરી કે તુ પાછી આવી અતે દેના વરદાનથી પુરૂવાએ ઉર્વશીની પુન પ્રાપ્તિ કરી,
SR No.520751
Book TitleSambodhi 1972 Vol 01
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1972
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy