SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ અરુણુાબેન લડ્ડા : જીતેન્દ્ર શાહ : નિગ્ર થસ્તોત્રમણિ મજૂષા. ત્રણ ભાગમાં. ‘ભરણુસમાધિ’ પ્રકીષ્ણુ નું. અધ્યયન. પ્રથમ ભાગમાં આગમિક કાળથી પ્રાક્ મધ્યકાળ સુધીના શ્વેતામ્બર - દિગમ્બર ભાવવાહી પ્રાકૃત સ્તોત્રાને સમાવેશ કરવામાં આવશે. આ સંગ્રહમાં સ્તોત્ર ઉપરાંત સ્તોત્રના પ્રકારો, છંદો, ભાષા, શૈલી, વિષયવસ્તુ આદિ વિસ્તૃત, તુલનાત્મક અને સંશોધનાત્મક અભ્યાસ કરી વિવેચન કરવામાં આવશે. ખીજા ભાગમાં સ`સ્કૃત સ્તોત્ર અ ંગેની વિગતા અને સ્તેત્રાનો સંગ્રહ કરવામાં આવશે. આમાં સ્તેાત્રકર્તાના સમય અંગે અને સંપ્રદાય અંગે ઐતિહાસિક અભ્યાસ કરવામાં આવશે. આ સંગ્રહમાં પણ કાઈ પણ જાતના સાંપ્રદાયિક અભિનિવેશ વગર ઉત્તમ અને ભાવવાહી જૈન સ્તોત્રના સમાવેશ કરવામાં આવશે. કેટલાંક અપ્રસિદ્ધ સ્તોત્રા પણ આમાં સમાવી લેવામાં આવ્યાં છે. અપભ્રંશ સ્તોત્ર : હાલ અમને અપભ્રંશ સ્તોત્ર વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થયાં નથી. પણ જો વધુ સંખ્યામાં ઉપલબ્ધ થશે તો અલગ ગ્રંથ સ્વરૂપે અન્યથા પ્રાકૃત સ્તંત્રના અંતે આ અપભ્રંશ સ્તાને સમાવેશ કરી દેવામાં આવશે. આ પ્રમાણે સ્નાત્રસRsપ્રકાશિત કરવાનું વિચાયુ છે. પ્રથમ ભાગપ્રાકૃત સ્તોત્રા પ્રાય: તૈયાર છે. છપાઈ કામ ચાલી રહ્યું છે. ત્રણેય ભાગ તૈયાર થતાં લગભગ બે વર્ષ લાગશે. Jain Education International નિર્મલા શર્મા : A critical study of Rāgamālā paintings Working on 'A critical study of Ragamālā paintings of Gujarat, Rajasthan and central India' as a part of her Ph. D. thesis. The earliest Ragamālā paintings are found on the border of Jain illustraled Kalpasutra manuscript of 14th C.C. A D. શૈલેન્દ્ર એસ. શર્મા : 'જૈન બાયોલેાજી એન્ડ સેાડન બાયેલાજી’ શૈલેન્દ્ર એસ. શર્મા : જૈન કાસ્માલેાજી એન્ડ કરન્ટ કાસ્માલે’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520501
Book TitleAnusandhan 1993 00 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages50
LanguageSanskrit, Prakrit
ClassificationMagazine, India_Anusandhan, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy