SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ કાર્ય ચાલે છે. વિવિધ હસ્તપ્રતિ તથા ચૂર્ણિમાં તથા અન્ય પ્રાચીન આગમ ગ્ર માં મળતાં પાઠાંતરને ઉપયોગમાં લઈને, ભાષાદષ્ટિએ જે ઉત્તરવતી રૂપે છે, તેમની જગ્યાએ પ્રાચીન રૂપે પસંદ કરીને પાઠ સ્વરૂપ નિશ્ચિત કરવાનો પ્રયાસ છે. વર્ષ જાની સમયસુંદરકૃત 'પ્રિયમેલ તીથની સચિત્ર હસ્તપ્રત (ઇ. સ. ૧૭૭૦)નું અધ્યયન. વર્ષા જાની પ્રબંધ ચિંતામણિ : ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં. બળવંત જાની વસ્તુપાલ, શાંતિદાસ શેઠ, જગડુશા અને એમાં હડાળિયા વિષયક રાસકૃતિઓ અને એ વિષયની અર્વાચીન ગુજરાતી કૃતિઓ, ઈતિહાસ અને પ્રચલિત કંઠસ્થ પરંપરાની દંતકથાઓની સામગ્રી એકત્ર કરીને એના અધ્યયનનું કાર્ય આરંભ્ય છે. જગદીશચંદ્ર જૈન History and Development of Prakrit Literature is under print. It contains the following chapters : (i) Evolution of Prakrit Language (ii) Religious Literature in Prakrit (iii) Canonical Literature of the Digambaras (iv) Canonical Literature of the Svetāmbaras (v) Poetical Composition in Prakrit (vi) Narrative Literature in Mahārāstri (vii) Prakrit in Sanskrit Dramas (viii) Works on Grammar, Prosody, Lexicography and Poetics (ix) Secular Literature (x) A Genarl Survey Containing about 700 typed pages. To be published by Munshiram Manoharlal, Delhi. (II) Special Lectures delivered in the Department of Jainology, University of Madras. They are (i) Evolution of Jainism, (ii) Jain Tradition in Tamilnadu, (iii) Research in Jainism. These lectures are being published by the University of Madras. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520501
Book TitleAnusandhan 1993 00 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages50
LanguageSanskrit, Prakrit
ClassificationMagazine, India_Anusandhan, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy