________________
૩૨
મુનિસુવ્રતસ્વામિચરિત્ર : પદ્મપ્રભસૂરિ. ઈ. સ. ૧૨૪૮.
સં. મુનિ શ્રમણચંદ્રવિજય સંસ્કૃત પાબદ્ધ. ત્રણ પર્વ. લેકપ્રમાણ ૫૫૮૬. જેસલમેરની તાડપત્રીય પ્રત અને પાટણની કાગળની હસ્તપ્રતને આધારે સંપાદન. મુનિસુવ્રતસ્વામીના પાંચ કલ્યાણકનાં વર્ણનની સાથેસાથ બાર વતે અને તેને લગતી કથાઓનું વિશદ વર્ણન. સુવણ્યસિદ્ધિશાસ્ત્ર
સં. જે. સી. સીકદાર ભાષા સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની, ગુજરાતી. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની બે તાડપત્રીય અને એક કાગળની હસ્તપ્રત પરથી સંપાદન. અંગ્રેજી અનુવાદ અને અધ્યયન સહિત. સૂડાબહેતરી રત્નસુંદરસૂરિ, ઈ. સ. ૧૫૮૨
સ, કનુભાઈ શેઠ ભાષા જૂની ગુજરાતી. શ્લેકપ્રમાણ ૨૫૦૦. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની છ હસ્તપ્રતોના આધારે સંપાદન, શામળ ભટ્ટ પૂર્વેની અને સંસ્કૃત “કસપ્તતિ પછીની કથા પરંપરાની દષ્ટિએ આ કૃતિ મહત્ત્વની છે. અધ્યયનપૂર્ણ ભૂમિકા સાથે.
અધ્યયન આચાય કલાપ્રભસાગર
વિક્રમ કી ૧૩વી શતાબ્દી સે ૧૬વી શતાબ્દી તક અંચલ ગ૭ (વિધિપક્ષગ૭) કે આચાર્યો દ્વારા રચિત પ્રાકૃત સાહિત્યકા સંક્ષિપ્ત નિરીક્ષણ. વી. એમ. કલકણું
A Treasury of Prakrit Tales જેન આગમગ્રંથ અને તેના પરના ટીકાસાહિત્યમાંથી પ્રાપ્ત દૃષ્ટાંતકથાઓને અંગ્રેજી અનુવાદ અને અધ્યયન. ગ્રંથ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. જયંત કોઠારી
મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ. આ કેશની પરિકલ્પના મહત્ત્વાકાંક્ષી નથી, વિનમ્ર છે. આમ તે, એ એક સંકલિત કેશ છે. મધ્યકાલીન ગુજરાતીની જે કૃતિઓ પ્રકાશિત થઈ છે તેમાં આપવામાં આવેલા શબ્દકેશ જ અહીં લઈ લેવામાં આવેલા છે, પરંતુ એમાં એક મહત્ત્વની પસંદગી કરવામાં આવી છે. જે ગ્રંથમાં સંપાદકોએ વર્ણાનુક્રમણિકા સાથે શબ્દશ આપે હોય અને શબ્દના પ્રયોગસ્થાનને નિર્દેશ કર્યો હોય તેવા ગ્રંથો જ અહી સમાવ્યા છે. આનું કારણ એ છે કે સંપાદકે એ આપેલા શબ્દાર્થો કેટલીક વાર બેટા, અધૂરા કે શંકાસ્પદ હેવાને સંભવ રહે છે અને આ જાતના દે શબ્દના પ્રયોગના મૂળસ્થાન સુધી જઈએ તે જ પકડાય. સ્થળ સંકલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org