________________
[૫૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
શ્રી કુમારવિહાર પ્રશસ્તિ કાવ્યના ૮૭ મા શ્લોક આ પ્રમાણે છે;— गम्भीरः श्रुतिभिः सदाचरणतः प्राप्तप्रतिष्ठोदयः सत्कान्तारचितप्रिया बहुगुणो यः साम्यमालम्बते । श्रीचैलुक्यनरेश्वरेण विबुधश्रीहेमचन्द्रेण च, श्रीमदूवाग्भटमन्त्रिणा च परिवादिन्या च मंत्रेण च ।
[ વર્ષ ૪
આ શ્લોકમાં પ્રગટ રીતે દૃષ્ટિગોચર થતાં ઉપમાને સિવાય બીજા ઉપમાના તેઓએ ઘટાવ્યા છે, જેની સંખ્યા ૧૧૬ છે, અને તેનાં નામો આ પ્રમાણેઃ—
(૧) નમસ્કાર કરેલા સામત રાજાનુ વર્ણન, (૨) નમસ્કાર નહિ કરનાર રાજાનુ વણું ન, (૩) બ્રહ્માનું વર્ણન, (૪) વિષ્ણુ વર્ણન. (૫) માદેવ વન. (૬) વીતરાગનુ વર્ણન. (છ) ધનપતિ વર્ષોંન. (૮) કુબેર વર્ષોંન. (૯) ક્ષેત્રપાળ વર્ષોંન. (૧૦) અઢારમા અરતીર્થ - કરતું વર્ણન (૧૧) કૃતયુગ નામના સુંદર આરાનું વજ્જુન. (૧૨) વિષ્ણુના ચક્રનું વન, (૧૩) કામદેવના પુત્ર અનિરૂદ્ધનું વર્ણન. (૧૪) શિકારી વન. (૧૫) પલ્લીપતિ વર્ણન. (૧૬) ચકાર વર્જુન. (૧૭) નાગરાજ વર્ષોંન. (૧૮ ઈંદ્ર વર્ણન. (૧૯) અગ્ની વર્ણન. (૨૦) યમ વસ્તુન. (૨૧) વષ્ણુ વર્ણન. (૨૨) રાક્ષસ વન. (૨૩) વાયુ વર્ણન. (૨૪) ક્રમડ વર્જુન. (૨૫) પાતાળ વષઁન, (૨૬) મૃત્યુલોક વર્જુન. (૨૭) સુરક્ષાક વર્ષોંન. (૨૮) ધનુર વન, (૨૯) સજ્જન વર્ણન, (૩૦) દુર્જન વર્ણન. (૩૧) કુમારપાળ નૃપ વણુન, (૩૨) રાજહંસ વર્ષોંન. (૩૩) પંડિત વર્ણન. (૩૪) મૂર્ખ વર્ણન, (૩૫) લક્ષ્મી વણુંન. (૩૬) સુવર્ણ વર્ષોંન. (૩૭) ચન્દ્ર વન, (૩૮) કપૂર વષઁન, (૩૯) દેવ વર્ણન. (૪૦) સૂર્ય વર્ણન. (૪૧) શ્રી હેમચંદ્રાચાય વર્ષોંન. (૪૨) મગળ વણું ન. (૪૩) બુધ વર્લ્ડ ન. (૪૪) બૃહસ્પતિ વણૅન. (૪૫) શુક્ર વર્ણન. (૪૬) શનૈશ્વર વર્ગુન (૪૭) રાહુ વર્ષોંન. (૪૮) કંતુ વર્ણન. (૪૯) મહાદેવના મસ્તક ઉપર રહેલા ચંદ્રનું વર્ણન. (૫૦) મહેશ્વરના હાસ્યનું વર્જુન. (૫૧) મહેશ્વરના ભસ્મ વિક્ષેપનતુ વર્ષોંન. (પર) દાનવ વર્લ્ડ'ન. (૫૩) નર વન. (૫૪) લક્ષ્મી ઉડાવનારનુ વર્ણન. (૫૫) સાનાના ચ દ્રનું વર્જુન. (૫૬) યાચક વન (૫૭) નિષ્કામ વર્ણન (૫૮) ધ વર્ણન. (૫૯) અર્થ વર્ણન. (૬૦) કામ પુરૂષાર્થ વર્ણન. (૬૧) મેક્ષ પુરૂષાર્થ વર્ણન, (૨) દેહધારી સરસ્વતીનુ વર્ણન. (૧૩) વચનરૂ૫ વાણીનું વણુંન. (૬૪) ધનિકની આજ્ઞારૂપી વાણીનું વર્ણન. (૬૫) સુભટ વર્ચુન (૬૬) મંત્રવાદિ વન. (૬૭) વટેમાર્ગુ વન. (૧૯) ખાઉધરી નુ વર્ણન, (૬૯) સર્પિણી વર્ષોંન. (૭૦) સ્વૈરિણી વર્ષોંન. (૭૧) પડિતા સ્ત્રી વર્ણન. (૭૨) સુરૂપ વર્ષોંન. (૭૩) વાત્સાયન મહર્ષિ વર્ણન, (૭૪) તાપસ વર્ષોંન. (૭૫) હરમાલિ વન. (૭૬) ગૌરી હૃદય વર્ષોંન. (૭૭) ચંદ્રકર વણુન. (૭૮) ચારિત્રને લીધે સ્થિર બનેલા ચિત્તનુ વજ્જુન. (૭૯) દાવાનળ વર્ણન. (૮૦) મુખ વર્ષોંન. (૮૧) શુક્ર વધુન. (૮૨) સર્પ દૃષ્ટિ વર્ષોંન. (૮૩) કમી વધુન (૯૪) કામની વર્ણન. (૮૫) સામંત વર્ષોંન. (૮) માંસાહારી વર્ષોંન. (૮૭) દયાલુ વર્ણન. (૮૮) ચર વર્ણન. (૮૯) રત્ન પરીક્ષક વર્ગુન. (૯૦) આંગણુાનુ વર્જુન. (૯૧) મગળ કાંતિ વર્ણન. (૯૨) નિધિકળા વર્ણન. (૯૩) જળચર વણુન. (૯૪) દેવાકૃતિ વર્ષોન. (૯૫) વણિક વર્ણન. (૬) જિનેશ્વરની પ્રતિમાનું વન. (૯૭) અંઇ ભકત વન, (૯૮) સ્યાાદવાદી વર્ષોંન.
Jain Education International
www.jainelibrary.org