________________
અંક ૧-૨].
એક હજાર વર્ષનાં પાદચિહ્નો
[૨૦]
પરિશિષ્ટ
પરિશિષ્ટ ૧
કંદિલાચાર્યજી પછી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીમાં છ આચાર્ય યુગપ્રધાને વચમાં થયા છે, જેમાંના ૧ ના બાજુન અને ૨ ભૂતદિન એ બે સિવાય સમય મળતું નથી. એ છ આચાર્ય આ પ્રમાણે થયા: ૧ હિમવત, ૨ નાગાર્જુન, ૩ ગેવિંદ, ૪ ભૂતદિન, ૫ લેહિત્ય અને ૬ દુખગણિ પછી દેવર્કિંગ ક્ષમાશ્રમણ થયા. જે બેના સંવતે મળ્યા છે તે આગળ આપ્યા છે. બાકીના ચારને સમય વિદ્વાને પ્રગટ કરશે તે લાભ થશે.
આવી જ રીતે કલ્પસત્રમાં વાસ્વામી -જે વીરનિ. સ. ૫૮૪ વિક્રમ સં. ૧૧૪માં સ્વર્ગે ગયા તેમની પછી ૨ દેવદ્ધિગ િક્ષમામણ સુધીમાં બે જ આચાર્યોને સમય મળે છે, બાકી ને મળતું નથી. તે આ પ્રમાણે છેઃ અર્વરક્ષ, આર્યપુષ્યગિરિ, આર્યફાલ્યુમિત્ર, અ યંધનગિરિ આયેશ ભૂતિ, આર્ય ૧દ્ર, આર્ય નક્ષત્ર, આર્યરક્ષ, આર્યનાગરિ, આર્ય જેહીલ, આર્યવિષ્ણુ, આર્યકાલિકસૂરિ (પ્રસિદ્ધ), આર્યસ પલિત, (આર્યભદ્ર), આર્યવૃદ્ધ, આર્ય સંધપાલિત, આર્યહસ્તિ, આર્યધર્મ, આર્યસિંહ, આર્યધર્મ, આર્યસાંડિલ્ય અને શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ. આમાં આયંકાલિક અને ૨ આર્યસાંડિલ્ય આ બેને સમય મળે છે. બાકીનાને સમય શોધવાની જરૂર છે. પરિશિષ્ટ ૨
હિમવત થેરવલીમાંથી કેટલીક ઘટનાઓ અહીં આપી છે. આમાં બન્ને જાતની ધટનાઓ છે: એક તે ઉપર લેખમાંના સંવતે સાથે મોટા ભતભેદવાળી અને બીજી તેમાં ઉલ્લેખાઈ નથી તેવી. ઇતિહાસગ્ન વિદ્વાનને ચર્ચા કરતી વખતે હિમવન્ત થેરાવલીકારની માન્યતા ખ્યાલમાં આવે તેટલા માટે અહીં તે ઘટનાઓની સાલવરી આપી છે. વીરનિર્વાણુ સંવત્
ધના ૧૮
શેભનરાયનું કલિંગમાં રાજ્યારોહણ, ઉદાયીરાજાએ પાટલીપુત્ર નગર વસાવ્યું, આર્ય જંબુસ્વામીનું નિર્વાણ થયું. ચામુંડરાયને કલિંગમાં રાજ્યાભિષેક. આઠમાં નંદની કલંગ પર ચઢાઈ.
સમ્રાટુ ચંદ્રગુપ્તનું સ્વર્ગગમન. બિન્દુસારનું રાજ્યારોહણ. ૨૦૮
બિંદુસારનું સ્વર્ગગમન. અશોકનો રાજ્યાભિષેક. ૨૨૭
ક્ષેમરાજનું કલિંગમાં રાજ્યારોહણ,
સમ્રાટ અશોકની કલિંગ ઉપર ચઢાઈ. ૨૪૪
અશોકનું મરણ. સંપતિને પાટલીપુત્રને રાજ્યાધિકાર. ૨૪૬
સંપ્રતિ ઉજજયિની ગયે. પાટલીપુત્રમાં પુણ્યરથને રાજ્યાધિકાર. ૨૭૫
વૃદ્ધરાજનું કલિંગમાં રાજ્યારોહણ.
૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org