SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨ ] એક હજાર વર્ષનાં પાદચિહને [૨૫]. વીરનિર્વાણ ઈસ્વીસન ઘટના સંવત ૩૪ વસેનસૂરિજીને જન્મ ૪૮૪ ૩૨ આર્ય ધર્મ યુગપ્રધાનનું સ્વર્ગગમન. ૩૦ વજસ્વામીના પિતા ધનગિરિની દીક્ષા. વજસ્વામીને જન્મ. ૪૯૮ ૨૭ આર્ય સમિતસૂરિજીએ ૫૦૦ તાપસને પ્રતિબધી દીક્ષા આપી એટલે બ્રહ્મદીપક શાખા નીકળી. ૫૦૧ ૨૫ વાસેનજીની દક્ષા. ૫૦૪ ૨૨ વજસ્વામીની દીક્ષા ૫૧૬ ૧૦ વજીસ્વામીનું આચાર્ય પદ. ૫૨૨ ૪ આરક્ષિતસૂરિજીને જન્મ. પર૫ ૧ શત્રુંજય તીર્થ ઉપર ઉપદ્રવની શરૂઆત. [ અહીં ઇસ્વીસન પૂર્વેને કાળ સમાપ્ત થઈ ને ઇસ્વીસનને પ્રારંભ થાય છે. ઈજીસનમાં અને વિક્રમ સંવતમાં ૫૬ વર્ષનું અંતર છે એટલે ઈસ્વીસનના આંકડામાં ૫૬ ઉમેરવાથી વિક્રમ સંવત્ નિશ્ચિત થાય છે. હવે પછી આંક ઇસ્વીસન પૂર્વને નહીં પણ ઇસ્વીસનને આંક સમજ. ] પર ૧ ઇસ્વીસન પૂર્વને અંત અને ઇસ્વીસનનો પ્રારંભ. # પર૬ ૧ ભીષણ દુકાળને કારણે વજસ્વામી સંધને જગન્નાથપુરી લઈ ગયા. ત્યાંના બીઢ રાજાને પ્રતિબધી જન બનાવ્યો. ૫૩૦ ૪ વિક્રમરાજાનું સ્વર્ગગમન અને ધર્માદિત્યને રાજ્યાભિષેક. ૫૩૩ ૭ યુગપ્રધાન ભદ્રગુપ્તને સ્વર્ગવાસ ૫૪૪ ૧૮ આર્ય રક્ષિતજીની દીક્ષા. રોહગુપ્ત નામે છઠ્ઠો નિહવ થયો. ૫૪૮ ૨૨ વજીસ્વામીનું યુગપ્રધાનપદ. શ્રીગુપ્તને સ્વર્ગવાસ. – આર્ય રક્ષિતસૂરિ પૂર્વનું જ્ઞાન મેળવવા વજસ્વામી પાસે જતા હતા ત્યારે વચમાં ઉજ્જયિનીમાં તેમણે આર્ય ભદ્રગુપ્તસૂરિજીને નિર્માણ કરાવ્યું. ૫૭૦ ૪૪ ધર્માદિત્ય રાજાનું મરણ. ભાઈલ્લને રાજ્યાભિષેક, પર વજીસ્વામીએ શત્રુંજયતીર્થને ઉપદ્રવ દૂર કર્યો અને જાવડશાહને ઉપદેશી શત્રુંજયને જીર્ણોદ્ધાર કરાવ્યો. ૫૮૧ ૫૫ ભાઇલ્સનું મરણ. નાઈલનું રાજ્યારોહણ. ૫૮૪ ૫૮ બીજી બાર દુષ્કળીને કાળ. ગોષ્ઠામાહિલ નામને સાતમે નિહનવ થયે. વજીસ્વામી રથાવર્તીગિરિ ઉપર અનશન કરી સ્વર્ગે ગયા. વજુસેનસૂરિ પાટે આવ્યા. * ૫૮૪ ૫૮ આરક્ષિતસૂરિએ ચાર અનુયોગ જુદા કર્યા. ૫૫ ૧૮ નાઈલનું મરણ. નાહડ રાજા થયે. દેવસૂરિજીએ કટકમાં પ્રતિષ્ઠા કરી તેને તીર્થ સ્થાપ્યું. ૫૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy