SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ શ્રી વીરનિર્વાણથી ૫૪૮ વર્ષે વૈરાશિકમતવાળા રેહગુપ્તને જીતનાર શ્રી ગુપ્તસૂરિ થયા. , ૫૭૦ વર્ષ શ્રી શત્રુ જયનો ઉદ્ધાર જાવડશાહે કર્યો. ૫૮૪ વર્ષે શ્રી સ્વામી સ્વર્ગે ગયા. ૫૮૪ વર્ષે દશપૂર્વનું જ્ઞાન તથા અર્ધનારા સાયણ વિચ્છેદ ગયા. ૫૮૪ વર્ષ સાતમે નિહવ ગબ્દોમાહિલ થયો. ૫૮૫ વર્ષે કેરટેક નગરમાં તથા સારમાં નાહડમંત્રીએ જજક | મુરિ પાસે શ્રી વિરપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી. , ૬૦ વર્ષે આયકૃષ્ણસૂરિના શિષ્ય શિવભૂતિએ રથવીરપુરમાં દિગંબર મત ચલાવ્યો. ૬૧૧ વર્ષે તાપસસાધુઓથી “બ્રહ્મદીપિકા' શાખા કહેવાણી, અને તેમાંથી બ્રહ્માણી ગ૭ નીકળે. - ૬૨૦ વર્ષે શ્રી વસેનસૂરિ પિતાનું ૧૨૮ વર્ષનું આયુષ્ય પૂરું કરી સ્વર્ગે ગયા. જાવડશાહે શ્રી ગિરનાર ઉપર ઉદ્ધાર કર્યો. ૬૨૭ વર્ષે શ્રી ચંદ્રસુરિ સ્વર્ગે ગયા. ૬૭૦ વર્ષે શ્રી સામન્તભદ્રસુરિ સ્વર્ગે ગયા. ૬૭૨ વર્ષે પુવાર અજે અજમેર વસાવ્યું. ૬૮૮ વર્ષે શ્રી વૃદ્ધદેવસૂરિએ પિતાના ૮૪ શિષ્યોને વડલે આચાર્યપદે સ્થાપ્યા. તે આચાર્યો જે જે ગામમાં રહ્યા તે તે ગામનાં નામે ગચ્છનાં નામે થયાં. , ૭૭૦ શ્રી વીરસૂરિએ દક્ષિણ નાગપુરમાં શ્રી નમિનાથના બિની પ્રતિષ્ઠા કરી, ૮૨ વર્ષે શ્રી વીરસૂરિ સ્વર્ગે ગયા. ૮૨૦ વર્ષે શ્રી જયદેવસૂરિ સર્ગે ગયા. ૮૪૫ વર્ષે વલ્લભીનગરને ભંગ થયો. ૮૮૨ વર્ષે ચૈત્યવાસી થયા. ૮૮૬ વર્ષે બ્રહ્મદીપિકા શાખા નીકળી. ૯૦૪ વર્ષે ગાંધર્વ આદિ વેતાલે ઉપદ્રવ કર્યો. તે વખતે વલ્લભીને ભંગ થયે. અને શ્રી શાંતિસુ રિએ સંધની રક્ષા કરી, કવચિત્ આમ પણ લખે છે. . ૯૪૭ વર્ષ નિવૃત્તિકુલમાં રાજ્યગચ્છના ધનેશ્વરસૂરિએ શત્રુંજયમાતામ્ય સંક્ષેપી શિલાદિત્ય રાજાને સંભળાવ્યું. , ૮૮૦ વર્ષે વલ્લભી પરિષદમાં શ્રી લહિત્ય ગણિના શિષ્ય શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ છેલ્લા પુર્વધર, જેમને દૂષ ગણિ શિષ્ય શ્રી દેવવાચક પણ કહેવાય છે, તેમણે સિદ્ધાન્તો લખ્યા. , ૯૯૩ વર્ષે ભાવડગ છે કાલિકાચાર્ય થયા. તેમણે રાજાના આ દેશથી, કારણ તેનાથી થનાં પર્યુષણ કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy