________________ Errorl Reference source not found. Error! Reference source not found. જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિષે એવો તું સર્વસંગત્યાગદશા અલ્પકાળ વેદીશ તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તોપણ તને બાધરૂપ ન થાય. એ પ્રકાર વ છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વત્તે કહી છે, કેમકે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે. 46 [ હાથનોંધ 1, પૃષ્ઠ 103 ]. સં૦ 1951 ના વૈશાખ સુદ 5 સોમે સાયંકાળથી પ્રત્યાખ્યાન, સં. 1951 ના વૈશાખ સુદ 14 ભોમે. 47 [ હાથનોંધ 1, પૃષ્ઠ 105 ] લયોપશમી જ્ઞાન વિકળ થતાં શી વાર ? 48 [ હાથનોંધ 1, પૃષ્ઠ 106 ] જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે.” 49 [ હાથનોંધ 1, પૃષ્ઠ 108 ] વીતરાગદર્શન ઉદ્દેશપ્રકરણ. સર્વજ્ઞમીમાંસા,